________________
પુસ્તક રજુ મારતું નથી. અજવાળું બારીક હેવાથી કાચને નથી અથડાતું તેમ સૂક્ષ્મ પૃથ્વી અપ તેઉ વાયુ વનસ્પતિ આ પાંચે છ બાદરથી નથી ડાતા ને બીજાને અથડામણ પણ નથી. કરતા કહે ! આના જેવી નીરાળી કઈ ચીજ ? કેઈને મારે નહીં ને પિતે પણ મરે નહીં. કહે! આ જાત કેટલી દયાળુ? સૂક્ષ્મ એકે જીવોના દષ્ટાંતથી “વિરમે તે બેચેનું મહત્તવ
એ કેની હિંસા કરે છે? વચન ક્યાં છે? કે જુઠું બોલે! તેમજ તે ચોરી કરે કહીં, સ્ત્રીગમન કરે નહીં, કેડી પણ રાખે નહીં, આટલું છતાં તે એકેન્દ્રિયમાં રખડે છે કેમ? તે તેનું એક જ કારણ જૈન શાસનના સિદ્ધાંત પ્રમાણે જણાય છે કે “વિરતિપચ્ચખાણ ન કરે તે તે દંડને પાત્ર બને છે આથી જ તત્વાર્થકારે જણાવ્યું છે કે “મિથ્યાવારિતિ-કમર-કપાયથો ધંધતાઃ ” કર્મબંધનું પહેલું કારણ મિથ્યાત્વ અને બીજા નંબરે અતિ એટલે પચ્ચકખાણ ન કરવા તે.
આ રીતે પચ્ચ૦ના મહત્વ સાથે ત્રસની હિંસાનું પચ્ચ. લેવામાં આવે તે તેમાં સ્થાવરની અનુમોદના થાય કે નહીં? વગેરે અધિકાર જણાવીને ચોથા અધ્યયનમાં પચ્ચકખાણની ક્રિયાને અધિકાર વિસ્તારથી જણાવ્યું.
હવે પચ્ચકખાણ કેવી રીતે લેવા? તેનાથી શું લાભ? તે જણાવીને પાંચમા અધ્યયનમાં શું કહેવાના છે? ને તેને સંબંધ ચોથાની સાથે કઈ રીતે? વગેરે અગ્રે વર્તમાન.
વ્યાખ્યાન-૨ | આચાર્ય ભગવાન શ્રીમાન શીલાંકાચાર્ય મહારાજા શ્રી આચારાંગની વ્યાખ્યા કર્યા પછી શ્રી સૂત્રકૃતાંગસૂત્રના બીજા શ્રુત સ્કંધના ચાર અધ્યયનની વ્યાખ્યા પછી પાંચમા અધ્યયનની