________________
'કલ્યાણ' બાલકિશોર વિભાગ
બાલમિત્રો ! આપણે વિચારીએ !
વ્હાલા દાસ્તા ! કલ્યાણના ‘કથા-વાર્તા અંક’ તમે જોઇ લીધા હશે ? તમને એ અંક જરૂર ગમી ગયા હશે ? તમારામાંના ધણા દેસ્તોના પત્રો અમારા પર આવી રહ્યા છે, અમને ઘણાયે બાલમિત્રોએ અભિનદન આપ્યા છે, તમારા એ અભિનદન માટે અમે તમારા ઋણી છીએ.
આમિત્રો ! બાલજગત' માટે કેટ-કેટલાયે લેખા અમારા પર આવી રહ્યા છે, કથા-વાર્તા અંક માટે માકલાવેલા લેખ હજુ પ્રસિદ્ધ થવા બાકી છે, આ 'કમાં એ લેખાને પહેલું સ્થાન મળ્યુ છે, એથી બાકીના લેખા રહી જવા પામ્યા છે, હવેથી નિયમીત રીતે તમારા લેખ પ્રસિદ્ધ કરતા રહીશું.
તદુપરાંત ‘બાલજગત'ને વિવિધ વિષયોથી સમૃદ્ધ કરવા અમે નક્કી કર્યુ છે, તે રીતે આગામી અ કામાં અનેક ચિત્રો, કાર્ટુના તથા ઉપયોગી વિષયા પ્રગટ થતા રહેશે.
20
બાલજગત'ના નવા વિભાગ એ શુ કરે ?’ ના જવાબ તમે બધા ખાલમિત્રો તમારી સમજણુ મુજબ અમને મોકલી આપશે, આ વેળા અમારા પર અનેકના જવાએા આવ્યા છે, તે બધાયમાંથી જે પ્રસિધ્ધ કરવા જેવા છે, તે આગામી અંકમાં પ્રગટ થશે, તેમજ “પત્ર મિત્ર વિભાગ–ઉધાડી ખારી' માટે જે જે પત્રો મળ્યા છે, તે હવેથી નિયમીત પ્રગટ કરતા રહીશું.
કથા-વાર્તા અંકમાં જેની કથા સારી હશે તેને પારતાષિકરૂપે પુરસ્કાર આપવાનું અમે જે નક્કી કર્યું છે, તેને અ ંગે આ અંકમાં કથાઓ પ્રગટ થયા પછી, વાચકોના વિચાર જાણીને અમે આગમી અંકમાં અમાશ નિણૅય જાહેર કરીશું', ગતાંકમાં પ્રદ્દિ થયેલી વાર્તાઓમાં પ્રૌઢ લેખકોમાં ભાઇ પન્નાલાલ મસાલીયાની વાર્તા સવશ્રેષ્ઠ પૂરવાર થઇ છે, તેજ રીતે બાલલેખકકિશારલેખકામાં ભાઇ કિારકાંત ગાંધીની વાર્તા ‘દક્ષે’પ્રશ’સ પાત્ર ઠરી છે, તેમજ ખાલજગતમાં ન્હાની વયના ભાઇ ગુણવંતકુમાર-માટુંગા વર્ષ ૧૧ ની વાર્તા ‘રાંક્યા પછીનું ડહાપણું' વયના પ્રમાણમાં ઉત્તેજનપાત્ર છે, તેમજ અન્ય ખાલલેખામાં શ્રી સુરજમલ જૈન-કલ્યાણુવાળા, વિનાદચંદ્ર નગીનદાસવેજલપુર, હેમચંદ વ્હેરા-કટારીયા, રજનીકાંત વેરા પુના, શ્રી ચંદ્રકળા હૅન-ખંભાત, આ બધા લેખકે એ પણ સારી મહેનત લઈ બાલજગત માટે સુંદર કથાઓ માલ આા છે, તેની વાર્તાએ પણ શ્રેષ્ઠ છે.
પ્રિય બાલમિત્રા ! તમને ખબર હશે કે, ‘કલ્યાણુ’ આજે જે રીતે પ્રસિધ્ધ થઇ રહ્યું છે, તે પ્રઽિધ્ધિની પાછળ ‘કલ્યાણુ’તે દર વર્ષે સારી જેવી રકમનેા ખાડા રહે છે, સભ્યો તેમજ શુભેચ્છકોની આર્થિક સહાયથી ‘કલ્યાણ' દર બાર મહિને મહામુશ્કેલીએ સરભર થાય છે, આ સ્થિતિમાં ‘કલ્યાણુ’ના ૧૦૦૦ ગ્રાહકે। હાલ થાય તો તેને દરેક રીતે વિકાસ થાય, અત્યારે એની ગ્રાહક સંખ્યા જૈનસમાજના કોઇ પણ માસિક કરતાં વધુ છે, છતાં હજી એક હજાર ગ્રાહકની ટૅલ તમારી સમક્ષ અમે મૂકી છે, તમે ‘કલ્યાણ'ના ગ્રાહકો વધારતા રહેજો ! જે બાલદોસ્ત ‘કલ્યાણ'ના પાંચ ગ્રાહક કરી લાવશે, તેને શ. ૩)નાં પુસ્તક ખાલસાહિત્યનાં ભેટ તરીકે મળશે. ચાલા મિત્રો ! ત્યારે હવે ફરી પાછા આપણે મળીશુ, ત્યારે તમારા તરફના ગ્રાહકોની નામાવિલ અમને પહોંચાડજો, કેમ પહોંચાડશેને ?
માલબંધુએ ! કલ્યાણુ-બાલજગત' માં સુંદર વાર્તા, પ્રવાસકથા કે ચરિત્ર તેમજ સારાં સારાં ધાર્મિકનૈતિક વાયે! તમારી મેળે સપાદિત કરીને મોકલવા, અમે એને અવશ્ય સ્થાન આપીશું. ગતાંકના બાલજગત'માં લગ્નની ભેટ જેવી નીતિકથા જે લીલાવતી સી. શાહે લખેલી હતી, તે સુંદર હતી. આવી વાર્તા તેમજ શ્રી અરૂણા આર. શાહના ‘સુવાસિત કુ ુમેા’ના વાકયા મનનીય તથા સચાટ હતા, તેમજ જયસુખ પી. શાહે મોકલેલ ‘પાટણથી જેસલમેર' વાળેા પ્રવાસલેખ પણ સારા હતા, આવા વિવિધ વિષય પરના લેખા (બાલજગત' માટે જરૂર મેાકલાવી આપશે.