SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ છે જેનહિ . તને માટે મોકુફ રાખવી એજ એક ખાનદાન સરકારને વધારે બજતે માર્ગ છે. એ માથી બન્ને પક્ષને વધારે સારે પ્રકાશ અને ઉત્કર્ષ મળશે. • માબાપ ! હમારા પુત્રોને ભણાવવા અને પરીક્ષા પાસ કરાવવાની ઉતાવળ હવે કરશો નહિ. એમને હવે જીંદગીની જરૂરીઆત સહભજત કરવા અને જાતે જ તે મેળવી લેવાને શક્તિમાન -અનાવવા તરફ વધુ ધ્યાન આપે. લાકડાં ચીરતાં, બાજે ઊપડતાં, રસેઈ કરતાં, દરેક અંગને કેળવતાં, સામાન્ય દરદીના ઘરગતુ ઉપચાર કરતાં, પિતા ઉપર એકાએક થતા હુમલા હામે બચાવ કરતાં, ભૂખ અને ઉંધ મારતાં શિખવવા તરીકે ખાસ લક્ષ આપ.. લાવૈયાને વિશ્વાસ કરે વ્યાપારીને વિશ્વાસ કરવા કરતાં વધારે સહીસલામત છે. ' છે જ પ્રથમ કાબુમાં રહેતાં શિખે, પછી કાબુ મેળવવા બહાર પડે. - હિંદમાં કોઈ વ્યાપારી જાણતા નથી કે દુનિયામાં મહાયુદ્ધ થયું છે હિંદના વ્યાપારીઓ હામે કુદરતના યુદ્ધની આવશ્યક્તા છે. "The Lord knoweth the hearts of man, that they are but vanity"-Psal 94. ini દુનિયાને મહટામાં મોટે ઉપકારી તે થશે કે જે માનસશાસ્ત્ર, -શરીરશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, ખગોળવિદ્યા, વૈદકવિદ્યા અને યુદ્ધવિદ્યાનું મુખ્ય મુખ્ય જ્ઞાન મેળવીને નૂતન સમાજશાસ્ત્ર” રચશે અને ગર્ભ • સમયથી મૃત્યુ સુધીના સમયને અનેક વિભાગમાં વહેંચી દરેક સમય માટે ખાસ સંસ્કાર જશે. માણસની બુદ્ધિ બદલવાના પ્રયાસ ચીંગડાં મારવા જેવા છે. નવો જ માણસ ઘડવો પડશે, નવાં જ લોહીમાંસ અને હાડ-ચામ તૈયાર કરવાં જોઈએ. મનુષ્યબંધારણ પર અસર કરતી હવા-જળ–અન્ન-અન્યગ્રહ-પડોશ અને વિદેશની અસરઃ સર્વને ખ્યાલ રાખીને નવા જમાનાની નવી પરિસ્થિતિઓને અનુરૂપ મનુષ્ય ઘડવો અને મનુષ્યના વર્ગ પાડવા એ જેવું તેવું કામ નથીજો કે તે મનુષ્યથી જ થવાનું છે. V. M. Shah.
SR No.537771
Book TitleJain Hitechhu 1919 12 to 1920 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1919
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy