SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ નગ્ન સત્ય. ૨૩૯ અને તથારૂપ વ્યવસ્થા આપવા દુનિયાની કાઇ સરકાર હજી તૈયાર થઇ નથીઃ એ અપ્રમાણિકતા અંધાધુંધીના જમાના ખેંચી લાવવામાં જ પરિણમે. યુદ્ધનાં પરિણામા કરતાં સુધરેલી દુનિયાની સરકારાની ‘અપ્રમાણિકતા’નાં પરિામા દુનિયાને વધારે પીડાજનક થઈ પડશે. * * * નવા સુધારા પગથી શરૂ થઈ માથા તરપહેાંચશે. પ્રથમ સ્ત્રી અને મજુરી તૈયાર' થઇ જશે અને પછી મરદા વ્યાપારીઓ, વિદ્યાતા અને રાજદ્વારીઓ—‘સુધરશે.’ આ સૃષ્ટિક્રમવિરૂદ્ધ વનને દંડ મનુષ્યજાતિએ ભરવા જ પડશે. ** * • દેશી રાજ્યેા ’ સમસ્ત હિતે વિઘ્નરૂપ થશે. કાઈ વિદેશી સરકાર કે કાઇ હિંદી રાજદ્વારી દેશીરાજ્યાને શુદ્ધ કરી શકશે નહિ. દેશી રાજ્યેાની ભલાઈના નામે થતા સરકારના તેમજ વ્યક્તિઓના પ્રયાસે। અંતરંગ સ્વાર્થથી જ પ્રેરાશે. આખુ હિંદ ગમે તેવા પણ એક જ છત્ર નીચે હાય એ જ હિંદને માટે ઈષ્ટ છે. ** કોઇએક અસાધારણ ચેાગી સિવાય હિંદને આજે કાઇ. તારી કે દારવી શકે નહિ. વાદે અને સિદ્ધાન્તાથી ૬ પહેોંચેલો, શાન્ત પણ વજ્રમય ઇચ્છાશક્તિવાળા,જડના તેમજ ચેતનના ભેદ અને કૃતિહાસમાં પારંગત, સેા વનું કામ એક દિવસમાં કરી શકે એવે, જનસમૂહને કાન પકડીને દારવી શકે અને તે છતાં જનસમૂહથી પૂજાય એવા અસાધારણ ચેાગી આજનું હિંદ માંગે છે. ** એશીયા પાસેથી યુરેખ અને યુરેપ પાસેથી અમેરિકા અને ત્યાંથી જાપાન શિખીને તૈયાર થયું : ચક્રની ગતિ ચાલુ જ છેઃ એશીયા પાસેથી પુનઃ સુરાપ શિખવા લાગશે. ** વર્ણાશ્રમને વિનાશ થઈ નવેસરથી વર્ણાશ્રમ ધર્મ અને સંસ્કા રતે પાચા ચણવા એ સુખી સમાજવ્યવસ્થા માટે અનિવાય થઇ પડશે. *** * પ્રજા સરકારથી અસહકાર કરવા માંગે છે તેમ સરકાર પ્રજાથી અસહકાર આદરે તેા બન્નેનું હિત ઘણી ત્વરાથી થવા પામે. અાખ હતી પ્રજાને માર મારવા કરતાં એની રક્ષા અને વ્યવસ્થા થેાડા વખ
SR No.537771
Book TitleJain Hitechhu 1919 12 to 1920 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1919
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy