SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ લીલાવતી વિરૂધ સ.માન્ય, ૧૮ પશે. ડિમોકસી–રાતડ લોકવર્ગ–ઉશ્કેરાઈ ગયેલો બળવાખોર લોકવ માત્ર પિતાના પગ કાપી બેસશે. જીવનના સખ્ત નિયમ-વતે--તપસાહસ- સખ્તાઈ-almost asceticism-સમાજમાં પ્રેરીને સમાજને “ ખડતલ ” બનાવવો જોઈશેપરિણામે છેડી પઢી પછી ખાનદાન લોહી તેજસ્વી હિંદી-જેવામાં આવશે અને તે પિતે જ સ્વરાજ્ય મેળવશે. ઈન્દ્રિયનિગ્રહ-સહનશકિત પરલોક માટે નહિ પણ આ જન્મમાં ધારેલી સફળતાના ઓજાર તરીકે મેળવવા લોકેને શિખવવું જોઈએ. અને એ આશય બર લાવવા માટે અનેક “ કલાને ઉપગ કરવો જોઈએ. દરેક હિંદીને “ શ્રેષ્ઠિપુત્ર -Child of Plently-ઉભરાઈ જતી શકિતવાળા બનાવવો જોઈએ. એ શ્રેષ્ઠપુત્ર કદાચ “સામાન્યા” ( herd morality ) માં ફસાશે તે પણ ચિંતા કરવાની નથી; કારણ કે હેની સ્વાભાવિક મહોરદાર “લીલાવતી” હેને શોધી કહાડવા અને પિતાની બાથમાં પાછા લાવવા ચૂકશે નહિ. જ, અને લીલાવતીની મદદથી શ્રેણિપુત્ર પરમ સુખ- પરમ મુકિત-સ્વરાજ્યપરમ નિડરતા અવશ્ય પામશે. Herd Morality as well Stern Morality are both after all Women. The Man shall not be slave of either. He shall understand the first, shall associate with the second, but shall be controlled by neither., He shall kick the first, fondle the cecond and please Himself,
SR No.537771
Book TitleJain Hitechhu 1919 12 to 1920 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1919
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy