SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ જૈનહિતેચ્છુ. प्रायश्चित्त. * પ્રાયશ્ચિત્ત કાંઇ ‘ ચીજ ’ છે પ્રકૃતિમાં ? કહે! ! દુનિયાના નીતિકારા ! તૈયાયિકા ! ઉપદેશકો ! કહે! ! પ્રાયશ્ચિત્ત કાંઇ ચીજ ' છે પ્રકૃતિમાં ? કહે!! તા હેા તે પહેલાં વિચારો એ વાર. · of. સત્ય ' અને ' ઇશ' ની વાતા સાયથી કરે છે, ને વાતા કરતાં પવિત્રતાથી આંખા ઢાળા છે, તે સત્ય ' અને તે ઇશની ખાતરએક વાર તા ખુલ્લાં દીલથી-સચ્ચાઇથી કહા, આણુ છે હમને હમારા તે ઈશની અને સત્યની ! એક વાર–જીંદગીમાં એક વાર તા–સાચુ રૂએ ! અને કહા કે પ્રાયશ્ચિતનું અસ્તિત્વ કહ્ા૨ે સભવે ? કહેા કે કયા ત્રણ પાયાપર ઉભી શકે એ ઇમારત ? " , . . ગુન્હા હાય, ગુન્હાની સ્થીર લમ ’ હાય, ‘બુદ્ધિ’ હાય, ત્રણ પાયા હાય તા જ હોઇ શકે પ્રાયશ્ચિત. એ સ્થીર કોઈ પણ કલમન્ક્રોન-ભાવના જગતમાં ? કલમ શબ્દ લખનારી કલમ ખુદ પણ ક્ષણે ક્ષણે ચળે છે ! અને બુદ્ધિ માટે તા હું ખેાલીશ જ નહિ: એવકા દુનિયાએ મ્હારી બુદ્ધિ હરી લીધી છે. બુદ્ધિના ઇજારદારા ધવાયલી છાતીના આ પાકારને પણકવિતાના પ્રાસમાં નહિ ગાઠવવાના– રાગમાં–ઢાંગમાં અનાવટમાં નહિ રાવાના– ગુન્હા માટે બુદ્ધિહીન જ ગણુશે ! બુદ્ધિ કડ્ડાં છે—જો. ક્યાંય પણુ હાય તો ?તાલથી છાતી કૂટવામાં ? પ્રાસથી કવિતા ગાવામાં ? સ્વતંત્ર શારદાને એડી નાખવામાં ? કુદરતની ચાલને નીતિ એની સાંકળ જડવામાં ? " એપ્રીલ ૧૯૨૦ ખનાર વા. મા. રાહ ના વીસમી સદી ’ના અંકમાં પ્રગટ યુછેલું;
SR No.537771
Book TitleJain Hitechhu 1919 12 to 1920 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1919
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy