SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૦૮ સ્વરૂપમાં તે માત્ર શક્તિવાન પુરૂષમાં જ હોય છે. ઉભરાઈ જતી શકિત ન માની શકાય એવી ઉદારતા દાખવે છે. પંજાબમાં ન્હાના સરખા રમખાણુથી “ ડરી જઈ અમલદારેએ નિઃશસ્ત્ર શહેરીઓ, સ્ત્રીઓ અને વિદ્યાથીઓ ઉપર લશ્કરી બળ અને માણસાઈરહીત ત્રાસ વાપરવામાં “શરમ માની નહિ. પણ હિંદપર હલ્લો લઈ આવતા મુસલમાનોને દીલ્લીના ક્ષત્રિય રાજાઓએ વારંવાર હરાવી કહાડવા છતાં એમને નાશ કરવા કે એમની પાછળ પડી એમની બુવારી કરવા સ્વપ્ન પણ વિચાર કર્યો હેતે. શત્રુ અનેક વખત હાથમાં આવવા છતાં એને ઠાર કર્યો હેત. આજે કેટલાક તર્કવાદી રાજદ્વારીઓ કહે છે કે જે તેઓ એટલા ઉદાર એટલે ભૂખ ન બને ન્યા હોત તો હિંદ પરતંત્ર થવા પામત નહિ. પણ આ બુદ્ધિવાદને શકિતવાદીઓની સ્વાભાવિક ઉદારતાની શું ખબર હોય? - યુરોપની ક્રિશ્ચિઆનીટી “સામાન્યાને પિશાક પહેરવા છતાં અંતરથી “ લીલાવતી' બનતી જાય છે. સર્વના સરખા હક્ક” ની માળા હાથમાં રાખવા છતાં પિતાનું જ ભાણું ભરવાની રીત ચલાવે છે. એ સામાન્યાના નવા “ હૃદય ” ને પછાનવાની દરકાર કી જોઈએ. સામાન્ય લીલાવતીને ધિક્કારે” એથી એને કાંઈ દહાડે વળવાને નથી. યુરોપને ધિક્કારવાને બદલે એની શક્તિ અને લીલાને ઓળખવી જોઈએ અને શિખવી જોઈએ. હિંદીએ વિંડ જઈ આવીને કહે છે કે, અમને હવે વિશ્વાસ છે કે ઈગ્લંડમાં મજુર પક્ષનું બળ વધતું જાય છે અને મજુર પક્ષ અમારે પક્ષ જરૂર લેશે. ઠીક છે, આશા વગર જીવવું અસહ્ય છે ! પણ એક પશુ અગ્રેજની મદદથી હિંદ સ્વાતંત્ર્ય પામે એમ કુદરતમાં શકય જ નથી. “ સ્વાતંત્ર” કે “ સ્ત્રી ” માગી મળે નહિ. મજુરપક્ષ ગમે તેમ કહે અને કરે તો પણ આખું લંડ કંઇ એવું ભૂખ નથી કે પગ પર કુહાડો લેવા તૈયાર થાય. ખુદ ઈગ્લેંડના મજુરને પશુ તાળ વખતે ખબર પડી ગષ્ઠ હશે કે એરીસ્ટદેસી તે છે કે વિકસી ? અને ઇંગ્લંડની મિકસી પણ પ્રતિદીન પ્રબળ બત્તી બનતી અરીસીમાં અને ટેકસીમાંબલાતી જશે. બધો સવાલ “શક્તિને છે અને તે “લોહી પર આધાર રાખે છે. હિંદનું લોહી સુજારવું પડશે. નવી રીસ્ટાસી ન કરવી
SR No.537771
Book TitleJain Hitechhu 1919 12 to 1920 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1919
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy