SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ જેહિતછુ. : એક પણ પત્ર જે ગુજરાતીમાં હયાતી ધરાવતું હાત તે આજે ગુજરાત કાંઈ ઓર જ ચીજ હાત. આશયની પવિત્રતા ધરાવતું નવજીવન” થોડા અરસામાં શું કરી શકયું છે તે કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે. હાલના જર્નાલીસ્ટ્સ માટે મ્હને એટલા બધા કટાળે (Disgust) છે કે ત્રણ ત્રણ સામયિક પત્રને જન્મ આપી બાત્રીસ વર્ષ સુધી લેખા. લખવા પછી હું પેાતાને પત્રકાર કહેવડાવા 1. નથી અને દ્વારા વિચાર અધિતિ' તરીકે નહિ પણ લેખક ’ તરીકે જ બહાર પાડવાની અને માત્ર · મ્હારા જ વિચારે આંધનારા બહાર પાડું છું સાધનને એક સામયિક પત્રના નિયમાથી વંચિત રાખવાની જરૂરીઆત સ્વીકારવી પડી છે. તે સાધન કાઇ. નિયમિત પૃષ્ઠસંખ્યામાં નહિ બહાર પડતાં કોઇ વખતે ૧૦૦ પૃષ્ટમાં તેા કેાઈ વખતે ૫૦૦ પૃષ્ટમાં બહાર પડે છે, કોઇ વખતે મહીનાને અંતરે તેા કાઇ વખતે છ મહીનાના અતરે બહાર પડે છે. તે કાઇ પક્ષનું વાજીંત્ર નથી, કાષ્ટની મહેરબાનીની ગરજ કરતું નથી, મિત્રાની પણ લાગણીઓની દરકાર કરતું નથી. તે એક ધંધે ' નથી પણ માત્ર શેખ ' છે કે જે ઉલટા ભાગ લે છે. બુદ્ધિવાદીઓને મન એ મૂર્ખતા છે. મ્હારે મન પણ એ મૂર્ખતા જ છે, પણ જાદા અમાં. સત્ય જોવાની શક્તિ કરતાં સત્ય છૂપાવવાની શક્તિ વધારે દુઃપ્રાપ્ય ચીજ છે અને હું મુંગા રહી શકતા નથી એ પોતે જ—આધ્યાત્મિક અર્થમાં-મૂર્ખતા છે! To be visible to the many too many is Shallow; it bespeaks a -certain poverty of soul. All really grand things are reserved. The will to speak out, to' explain', to annotate belongs to the second class of thinkers, the first eless always being reserved. < . એક મહાન હિંદીના ઉપદેશ—સપ્ટેમ્બર ૧૯૧૯ ના યુગ ઇંડિયા પત્ર માત લાલા લાજપતરાયજીએ અમેરિકાથી હિંદ પ્રત્યે માકલેલા સ ંદેશામાંના નીચેના વિચારા ‘જૈનહિતેચ્છુ ' ના વાચકે લક્ષપૂર્વક મનન કરવા જોગ છેઃ—— “ જોખમ ન હોય ત્હારે જે સ્વદેશભક્ત બની જાય છે, પરંતુ કામ કરવાના સમય આવે ત્યારે કવ્યભ્રષ્ટ થાય છે તેએ જ, પંજાબના લોકો ઉપર થયેલા અત્યાચારને માટે જવાબદાર છે.”
SR No.537771
Book TitleJain Hitechhu 1919 12 to 1920 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1919
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy