________________
જૈન સમાજની પ્રઝતિના વ્યવહારૂ ઇલાજ. ૩૪૭ રીતે જાય છે. આ દાનની ઈચ્છાને વધારે પ્રબલ કરવી અને હેને એકજ દશા તરફ વાળવી એટલું જ માત્ર કરવાનું રહે છે. વિઘાટચ ર માં દાન દેવું એ જ ખરૂં શારદાપૂજન છે અને જ્ઞાનના સાગર મહાવીર પિતાના જન્મ અને મેક્ષની ખુશાલી મનાવવાનો પણ એ જ સર્વોત્તમ માર્ગ છે એમ જે હજારો પેમ્ફલેટ દ્વારા, જાહેર પે રે દ્વારા, સાધુમહાત્માઓના ઉપદેશદ્વારા અને કોન્ફરન્સના ઉપદેશકો દ્વારા જનસમાજને ઠસાવી શકીએ તે તે હાની નહાની રકમમ થી દર વર્ષે હજારો રૂપિયાનું સાધન વિદ્યાપ્રચાર માટે અવશ્ય મેળવી શકીએ. કેળવણું અને કૅન્ફરન્સની ફતેહ માટે કેળવાયેલા
એની સામેલીઅતની જરૂર પરતુ ઘણું કામ તે કેળવાયલા વર્ગ ઉપાડી લેવું જોઈએ છે. શેઠીઆ અને સાધુ વર્ગ સમાજ અને ધર્મને આજ સુધી ટકાવી રાખ્યો છે. હેમણે પિતાથી બનતું પોતાની રીતે કર્યું છે. દેશકાળ બદલાય છે અને નવી રીતે અને નવે રસ્તે કામ કરવાની જરૂર છે એમ કેળવાય. વર્ગ જ પોકાર કરે છે તે શા માટે પકાર કરીને તેઓ બેસી રહે છે ? કોન્ફરન્સ એ નામ નવા જમાનાને અનુસરવાની હિમાયત કરનારા કેળવાયેલા વર્ગે જ પાડયું છે છતાં કોન્ફરન્સ અને તે દ્વારા સમાજને ઉન્નતિ માટે કેળવાયલા વર્ગ અભિમાન લેવા યોગ્ય કામ બજાવ્યું નથી એમ તેઓ પોતે સ્વીકારશે. એક કોન્ફરન્સથી બીજી નફરન્સ વચ્ચેના વખતમાં જાહેર પેપરમાં લખાણો કરીને તથા રજાના દિવસોમાં મુસાફરી કરીને ભાષણો દ્વારા લોકમત, કેળવવાનું તથા કેળવણી ફંડ માટે બનતી મદદ મેળવી આપવાનું કામ તેઓએ હાથ ધરવું જોઈએ છે. “જૈન એજ્યુકેશન બોર્ડ સાથે ચાલુ પ યવહાર કરી તે સંસ્થાના ચાલકાની મુશ્કેલીઓથી જાણતા થઈ તે દૂર કરવાના રસ્તા સચવવાનું તથા બની શકે તે તેવી મુશ્કેલી દૂર કરવાની જાતે કેશીશ કરવાનું કામ પણ હેમણે જ બજાવ. જોઈએ છે. પિતે યથાશક્તિ રકમ આપી બીજાઓના દીલ ઉપર, કેળવણથી માણસ કેટલે સેવાભાવવાળો બની શકે છે તે બતાવી, દાખલો બેસાડવાનું કામ પણ તેઓનું જ છે. આપણું સંખ્યામાં થતો જતે ભયંકર ઘટાડો.
હવે હું એક ઘણુજ ખેદજનક અને નહિ છોડી શકાય એવા