________________
જૈન સમાજની પ્રગતિના વ્યવહારૂ ઈલાજ,
૩૪૫
ધંધાની હરીફાઈ દિનપ્રતિદિન તીવ્ર થતી જાય છે. જીવનકલહ વધારે ને વધારે ઉગ્ર બનતું જાય છે. યુધે યુરોપને પહોંચાડેલા નુકશા નનો લાભ લેઈ જૈપેન વ્યાપારને એક હાથ કરવા લાગ્યું છે અને હિંદ હેના કુદરતી સાધનોના ખજાના છતાં માં વિકાસી બેસી રહ્યું છે. સરકારની મદદના અભાવ માટે આપણે જે બુમ પાડીને જ બેસી રહીશું તે, સો વર્ષે પણ ન મળી શકે એવી તક : ગુમાવી બેસીશું. આવા વખતે જૈન કોમે તેમજ દરેક સમઝદાર” કેમે નાતે, ધર્મપથ અને લેકરીવાજના ઝગડાને એક બાજુ રાખી પિતપોતાથી બને તેટલા પ્રયત્ન લાખો કરોડ રૂપિયા એકઠા કરી વ્યાપારહુન્નરની ખીલવટ પાછળ વગર વિલંબે લાગી. જવું જોઈએ છે. પ્રોફેસર બેઝની મહાન વૈજના દેશને ખરેખર આ. શિર્વાદરૂપ થઇ પડશે; તાતાનું લોખંડ અને બેંકિંગને લગતું સાહસ પણ એવું જ ઉપકારી થઈ પડશે. હવે દરેક કેમે પિતાનાં સંતાનોને જરૂર જેટલું અંગ્રેજી ભાષાનું જ્ઞાન આપ્યા બાદ આવાં ખાતામાં શિખવા મોકલવાં જોઈએ છે, અગર વ્યાપારમાં પાવરધા કરવા. જોઈએ છે. આમ થવા માટે દરેક કામે લાખો રૂપિયાનું ખર્ચ.. કરવા તૈયાર રહેવું જોઇએ છે. મહને ભય છે કે, પશ્ચિમના જડવાદની અસર આપણું યુવાનોને પોતાના ધર્મ તથા જ્ઞાતિ તરફ બેદરકાર બનાવવામાં પરિણમી છે અને હજી જે આપણે તે યુવાનને મદદ કરવા બહાર નહિ પડીએ તો આપણે સાથે જોડાઈ રહેવાને હેમને મુદ્દલ આકર્ષણ થશે નહિ. તેઓમાં આપણું ધમ. કે સમાજ પ્રત્યે આદર અને મહારાપણાની લાગણી હારે જ આવી શકે કે જહારે આપણે તેમને હાથ પકડી હેમને અજ્ઞાન અને ભૂખમરામાંથી બચાવવા તૈયાર છીએ એવું હેમને બતાવી શકીએ. હમે હમાશ તાનમાં મસ્ત રહી હેમને વીસારશો, તે સ્વાભાવિક રીતે જ તેઓ હમને અને પરિણામે હમારા સમાજ તથા ધર્મને પણ વિસારશે જ. કેળવાયલાએ હેટે ભાગે કેમ કે ધર્મથી અતડા રહેતા જેવામાં આવ્યા હોય તે હેને દેષ શ્રોમંત અને આગેવાન વર્ગ ઉપર સહીસલામતીથી મુકી શકાય, કે જેમણે પોતાની કેમના નિધન પણ વિદ્યારસિક સંતાનને અભ્યાસનાં સાધનો માટે પ્રેમપૂર્વક પોતાની પાસે બોલાવવાની દરકાર કરી નથી અને ગમે તેમ ભીખ માંગી.. પોતાનું ફેડી લેવા દીધા છે. શું જૈન વ્યાપારીઓ, ધારાશા