________________
જૈન સમાજની પ્રગતિના વ્યવહારૂ ઇલાજ.
"
ટરીની સહાયથી આખા દિવસ કાન્ફરન્સનું જ કામ કર્યાં કરવું જોઇએ છે. (૧) સમાજની સેવા એ પેાતાની જ સેવા છે એવી શ્રદ્ધા સાથે સમાજસેવા કરવાની • આગ ' હાવી એ · સેવકા અથવા આગેવાનેાનું પહેલું લક્ષણ હેવું જોઇએ, (૨) પેાતાના સમાજની સ્થિતિ અને અાસપાસની દુનિયાની સ્થિતિને મુકાબલો કરી શકવા જેટલું ખુલ્લુ દીલ હૈાવું એ બીજી યેાગ્યતા છે, (૩) સમાજપ અસર પાડી શકે એવી સ્થિતિ [ Social Status ] અને ઇચ્છા શક્તિ ( Will-power) હેવી એ ત્રીજી લાયકાત છે, અને (૪) સમાજહિતમાં પેાતાના સઘળા લાગે અને જરૂર પડે તે લોકપ્રિયતાને પણ હેામવા તૈયાર હાવું એ ચેાથી લાયકાત છે. આવા સમાજસેવા અર્ધો ડઝન પણ જો આપણે મેળવી શકીએ તે મ્હને વિશ્વાસ છે કે જૈન જગતનું કલ્યાણ કરવામાં દસ વર્ષથી વધારે વખત ભાગ્યે જ લાગે; કારણ કે ધનતું સાધન આપણા સમાજમાં સદ્ભાગ્યે પુરતું છે, દયાની લાગણી પણ બીજી કામાના મુકાબલે પ્રબલ છે, સામાન્ય અક્કલમાં પણ આપણે ઉતરતા નથી,——માત્ર આપણામાંના દરેકના વિશ્વાસપાત્ર બની દરેકની શક્તિએતુ` કેન્દ્રસ્થાન કાન્સ અને એવી પદ્ધતિસરની મહેનત લેનારા સ્વયં સેવકા અથવા આગેવાનાની જ ખામી છે, કે જેઓ હજારા માતીને સાંકુળનાર ઢારી તરીકે ઉપયેાગી થઇ પડે.
૩૪૩
કામની શરૂઆત કહાંથી થવી જોઈએ ?
બંધુએ ! આપણે મ્હારે વાતા કરવા બેસીએ છીએ હારે એકપણ વાતને હાડતા નથી. બાળલગ્ન, વૃદ્ધવિવાદ, ફજુલ ખર્ચ, કજોડાં આદિ અનેક હાનીકારક રીવાજોની આપણે દર મહાસભા વખતે પાકા મુકીએ છીએ, અથવા દૈવને પ્રાર્થના કરીએ છીએ કે તે આ વસ્તુસ્થિતિને સુધારવા કૃપા કરે. રોઢણાં રોવાં અને પારકી આશા રાખવો એ અન્ન નિર્મલતાનાં ચિન્હ છે, વીરભકત ! આપણાં પાતાનાં જ દુઃખ કાપવામાં આપણે ગતિમાન નહિ થઇએ તે ખીજાનાં દુ:ખ કાપવાનું તે આપણાથી બનશે જ કેમ ? અને સુભાગ્યે, દેખાતી હજારા પ્રકારની ખામીએ આપણે સાધારણ રીતે ધારીએ છીએ તેટલી અભેદ્દ નથી. માત્ર એક જ પ્રયાસથીબુદ્ધિના વિકાસ માત્રથી તે સર્વે અજ્ઞાનજન્ય અલાએ આપાઆપ દૂર થાય તેમ છે. મુદ્ધિના વિકાશ માટે કેળવણીને પ્રચાર