________________
૩૪૨
જૈહિતેચ્છુ.
?
સરકારી તેકરીમાંથી રીટાયર થયેલા અમલદારા પેાતાના લાંબા વખતના જીવનકલહના પરિણામે મળેલા અનુભવ અને લાગવગ સમાજસેવામાં સમ્પૂર્ણત: અર્પણ કરવા બહાર પડશે. કાઇ પણ કામની આભાદી માટે આવા અનુભવીએની આખી સેવાએ સિવાય ચલાવી શકાય નહિ, ખુચમાંચ શેાધવા માટે, કટોકટીના પ્રસંગે રસ્તા કરી આપવા માટે, યુવાનેમાં ઉત્સાહ પ્રેરવા માટે, શ્રીમંતે પર લાગવગ ચલાવવા માટે સરકારમાં કામી અવાજ ઉઠાવવા માટે આવા ‘ અર્ધ સાધુ ' ની—ખાનગી પ્રવૃત્તિથી રીટાયર થષ્ટને જાહેરતે જીંદગી અર્પણ કરવાનું ‘વ્રત લઇ ભેઠેલાઓની હયાતી વગર કાઇ સમાજ આગળ વધી શકે નદ્ધિ ઇતિહાસપ્રસિદ્ધ પ્રાચિન સ્પાર્ટનેાની જાહે।જલાલી હૈમના વૃદ્ધ સલાહકારા અને રવય સેવકાને જ આભારી હતી, કે જે વૃધ્ધાની સલાહ અને આજ્ઞાને માથે હડાવવામાં યુવાન ટેજી હમેશ ગર્વ માનતું. આપણા માનવંતા સ્વયંસેવકે સત શેટ પ્રેમચંદ રાયચંદ, શેઠ કેશવજી નાયક, શે .લાલભાઇ દલપતભાઇ વગેરેની સેવાએ આપણે ક્રાઇ દિવસ ભૂલી શકીશું નહિ; તેનાં નામા આજે પણ—અધારી રાત્રી વચ્ચે તારાઓની પેઠે—પ્રકાશી રહ્યાં છે. સ્વર્ગસ્થ રાયખદૂર બાથુ ખીદાસજી સાહેબ, કે જેમના સ્વર્ગવાસની તેધ લેતાં મ્હને ઘણું દુ:ખ થાય છે, હેમણે પણ કામી સેવાએ દ્વારા પેાતાનું નામ આપણા વચ્ચે અમર કયું છે. આ સર્વની ખાલી પડેલી જગાએ પૂરવા માટે હવે આણુને લેસ્માન્યુ ગેાખલે અને મહાત્મા ગાંધી જેવા થોડાએક વાનપ્રસ્થા શ્રમી અધસાધુએ [Missionaries] ની જરૂર છે. વ્યવસ્થાપૂર્વક કામ કરનારા ‘સેવકો ’ બહાર પડી !
.
વ્હારે કન્ફરન્સને તેહુમ અને કામને આબાદ કરવી જ હાય તા મ્હેં હમણાં કહ્યુ તેવા કામ કરનારાઓએ બહાર પડવું જોઈએ છે. હેમને લાકા પેાતાના સાચા આગેવાન માનશે, જો કે તેઓ તા પેાતાને સમાજસેવક ’ તરીકે ઓળખાવવામાં જ સંતાષ માનશે. ખાર મહીને કે બે વર્ષે એકઠા મળવાથી, થ્રેડએક ભાષણેાથી કે હજાર–મેહાર રૂપીઆ એકઠા કરવાથી કાંઇ સમાજનું હિત સાધી શકાશે નહિ. બધા ધંધા અને ધરજાળ છે।ડી સમાજ સેવાને જ ધંધે। બનાવનાર થાડાએક પુરૂષાએ તે। અવશ્ય બહાર પડવું જોઈએ છે અને હેમણે એક ઉંચા પગારના સુશિક્ષિત સેક્રે
'