________________
જૈનહિતેચ્છુ.
દુનિયા પર પ્રસરાવ્યાં હતાં. તે જ ભૂમિ પર, અને ઉત્સાહપૂર્ણ ખાસ સંજોગામાં, આપણે એકઠા મળ્યા છીએ, તે શું આપણે આપણા ઇતિહાસમાં એક નવું અને અભિમાન લેવા યેાગ્ય પ્રકરણ. ઉમેરવાને કશીશ નહિ કરીશું ? આ પ્રશ્નના ઉત્તર હું કે કાઇ એક વ્યક્તિ આપી શકે નહિ,-સધળી વ્યક્તિઓના સમૂહ અથવા શ્રીસંઘે પોતે જવાબ આપવાના છે; અને મ્હેં મંગલાચરણમાં શ્રી સધને જ દુઃખ હરનાર અને પવિત્ર કરનાર દેવ તરીકે સખાધી પ્રાર્થના કરી છે; કારણ કે સધમળ (Colleetive Strength ) એ જ હરકેાઇ સમાજની મુક્તિના મત્ર છે અથવા શાસનરક્ષક દેવ છે. ગૃહસ્થા ! હું એક વ્યાપારી છું. અને હુમા જણા છે! તેમ વ્યાપારીનાં ખાસ લક્ષણ એ હાય છે કે ( ૧ ) ચેતરફની સ્થિતિ અને રૂખને બારીકાઇથી વિચાર કરવા, ( ૨ ) કલ્પના અને સિદ્ધાન્તા કરતાં હકીકતા અને આંકડાઓ ઉપર વધારેં ધ્યાન આપવું, અને ( ૩ ) આકસ્મિક નફાથી જુલાઈ ન જતાં તથા નુકસાનથી નાસીપાસ ન થતાં હિંમતથી આગળ તે આગળ વધવા મથવું. અને હું માનુંછું કે કોઇ પણ કામ, સમા કે દેશની આબાદી માટે આથી વધારે સારે। અને વ્યવહારૂ માર્ગ ખીજો ભાગ્યે જ હાઇ શકે. વ્યાપારમાં કવિતા કે કલ્પનાના કુદકા કામે લાગતા નથી, અને દેવાની પ્રાર્થના મદદગાર થતી નથી; પરન્તુ જેને લુખ્ખી હકીકતા ( dry faets ) અને ગણત્રીએ (Fign-res ) કહેવામાં આવે છેં તે ઉપર પુરતું ધ્યાન આપી પ્રકાશિત ભવિષ્યની આશાએ અશ્રાન્ત શ્રમ સેવ્યા કરવાની રીત જ કામ લાગે છે; અને એટલા માટે, મ્હારા દીલેાજાન સ્વામીભાઇએ, હુમાને મીઠ્ઠી મીઠ્ઠો વાતે, કલ્પનાઓ અને હુવાઈ તર્ગા ન આપી શકું અને એક વ્યાપારી તરીકે લુખ્ખી હકીકતા અને કંટાળા ભર્યા આંકડાને રસ્તે ઢારી જાઉં' તા હુને ક્ષમા કરો. પ્રગતિના મૂળ મંત્ર— જીવતી શ્રદ્ધા.’
જેમ જૈન સમાજ, તેમજ જૈન કોન્ફરન્સ પણુ, અત્યાર સુધીમાં સારી પ્રગતિ કરી શકી નથી હેનું મુખ્ય કારણ મ્હને જીવતી શ્રદ્ધા ( Living Faith) ની ખામી લાગે છે. ક્રિયાકાંડ વગેરે ઉપર જે શ્રદ્ધા રાખીએ છીએ તે જાતની શ્રદ્ધાની અત્યારે વાત કરતેા નથી, પણુ, “ હું પ્રતિદિન આગળ ને આગળ
"
૩૪૦