________________
જૈનહિતેષ્ણુ.
અમદાવાદ અને ભાવનગર મુકામે હૈની એકા થઈ, જે દરેક પ્ર સ ંગે જૈન સમાજના ઉત્સાહ ઉત્તરાત્તર વધતા જતા જોવામાં આ બ્યા હતા, જો કે તે વખતે પણ જૈન સમાજની આંતસ્થિતિ તદુરસ્ત અને મલવાન કરવા તરફ તે પુરતું લક્ષ અપાઈ શકયું ન હતું, અને તે પછી પુના, મુલતાન અને સુજાનગઢ શહેરમાં કરાયલાં સમ્મેલનમાં તા બહુધા ઉત્સાહની પણ ન્યુનતા દૃષ્ટિગાચર થઈ હતી. કાન્ફરન્સ ફિક્સ પેતે કહી ચુકી છે કે, સુજાનગઢની એઠક પછી તેા કાન્ફરન્સ ભયકર બીમારીમાં પસાર થતી હતી. સુભાગ્યે સુબઇના સુશિક્ષિત વર્ગને તે અણીના વખતે સન્મતિ સૂઝી અને પરિણામે દશમી કાન્ફરન્સ સુ་બઇમાં ખેલાવીને તેઓએ મજભુત અધારણ રચ્યુ અને એ રીતે કાન્ફરન્સની પ્રગતિના ૠતિહાસમાં નવું પ્રકરણ આર્જ્યું. તથાપિ, આ ૧૬ વર્ષતા તમક્કામાં એક બુદ્ધિશાળી, સંપીલે અને સમૃદ્ધિવાન જનસમૂહ જે પ્રગતિ કરી શકે તેવી પ્રર્યાત આપણે નથી કરી શક્યા, એ સત્ય આપણે ખુલ્લા દીલથી સ્વીકારવું જોઇશે, અને આપણી પ્રગતિને આધા કરનારાં તત્ત્વ શેાધી દૂર કરવાના વિવેક પણ આપણે આદરવા જોઇશે. પ્રથમ તે, હું ધારૂંછું કે, જ્ઞાતિએ, સધા અને સામુનિ રાજો તરફની તકરારે આપણી ઇહલાકિક પ્રગતિમાં ડખલ ન કરવા પામે એવી કાળજી રાખવામાં આપણે બેદરકારી રાખી છે; બીજું, લક્ષ્મી અને વિદ્યાના સચાગ વગર કોઇ મહાન કાર્ય બનવું સ ભવતું નથી. એ વ્યવદ્ગારૂ સિદ્ધાંત સતત દષ્ટિ સમક્ષ રાખવાનું આ પણાથી બની શકયું નથી; અને ત્રીજું, ઘણાં કામેામાં આપણી અતિ મર્યાદિત સંધક્તિ વ્હેંચી નાખવા કરતાં ઘેાડાં જ પણ તાત્કાલિક જરૂરનાં કામેામાં સધળી શક્તિને વ્યય કરવાની પદ્ધતિ હજુ સુધી આપણે અગીકાર કરી શકયા નથી. આ મુખ્ય કારણાને લીધે સધની પ્રગતિ માટે જોતાં સાધના મેળવવામાં અને જોઇતી પ્રવૃત્તિઓ કરવામાં ગેકળગાયની ગતિથી વધારે ગતિ આપણે કરી શકયા નથી. પરિણામે કાન્ફરન્સની લાકપ્રિયતા પણ ઓછી થવા પામી છે, જે એટલા ઉપરથી જણાશે કે છેલ્લી કૅન્ફરન્સ વખતે તે પછીની કૅન્ફરન્સે અનુક્રમે ગુજરાત, રાજપૂતાના અને પામમાં ભરવાનું જાહેર થઈ ચુકવા છતાં તેમ બની શકયું નથી, એટલુંજ નહિં પણ વિદ્યાવૃદ્ધિન અંગે એજ્યુકેશન બાર્ડ ' ની સુંદર યેાજના કરવા છતાં એ સૈાથી વધારે જરૂરના કાર્યને પણ અત્યાર સુધીમાં
>
૩૮