________________
जैन समाजनी प्रगतिना व्यवहारु इलाज.
એ સમ્બન્ધમાં કલકત્તા ખાતે .મળેલી છેલ્લી શ્વેતામ્બર જૈન કૉન્ફરન્સના પ્રમુખ શ્રીચુત ખેતશીભાઈ ખીઅશી જે. પી. ના ભાષણમાંથી મળી શકતા ઇસારા.
यद्भक्तेः फलमर्हदादिपदवीं मुख्यं कृषेः सस्यवत् । चक्रित्वं त्रिदशद्रतादितृणवत् प्रासंगिकं गीयते ॥ शक्तिं मन्महिमस्तुतौ न दधते वाचोऽपि वाचस्पतेः । संघ सोऽघहरः पुनातु चरणन्यासैः सतां मन्दिरम् ॥ શ્રી વીરશાસનરસી સ્વામીભાઇ, તથા વોરશાસનશ્રી સહાનુભૂતિ ધરાવતા સગૃહસ્થા !
અગાઉ કદાપિ નહિ જોવામાં આવેલા એવા ખાસ સ’જોગા અને વસ્તુસ્થિતિ વચ્ચે મળતા જૈન Šાન્સના આ અગીઆરમા સમ્મેલનના પ્રમુખ તરીકેનું જોખમદારીભર્યું કામ બજાવવા ુમા શ્રી સધે મ્હને જે આજ્ઞા કરી છે. હેતે હું માનપૂર્વકો કે મહાન જોખમદારીના ભાનને લીધે બ્હીતાં હીતાં–માથે વ્હડાવું છું અને આપ સર્વને આભાર માનવા સાથે, મગલાચરણમાં મ્હે સ્ત્રી સધની જે પ્રાર્થના કરી છે, તે પ્રાર્થના પ્રાકૃત શબ્દોમાં અને થેાડા રૂપાન્તર સાથે ફરીથી કરૂંછું કે, અથવાન ઈંદ્ર પણ જેની પ્રશ'સા કરે એવી શક્તિ જૈન સમાજમાં ઉત્પન્ન કરવાના આપણા કામમાં આપ સ્ફુને સહાયભૂત થશે!, કે જેથી જૈન સમાજ જગતમાં દૈવી પુરૂષોના સમૂહ તરીકેનું પેાતાનું મહાન સ્થાન પુનઃ પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થાય.
સ્વામીભાઇએ ! ચાલુ સોંગાને હું ખાસ સંજોગા કહુંછું હેનાં કારણેા છે. આજથી ૧૬ વર્ષ ઉપર ફ્લાધી મુકામે આ ફ્રાન્સ પહેલપ્રથમ મળી ત્યાર પછી મુંબઇ, વાદરા, પાટણું,