________________
૪૩
હાવા છતાં–જો તે તેવી ભરી ‘ના’ કહેતા જ
હકદાર છે.
જૈનહિતેચ્છ.
આત્મધાતી લાલચેાને તાબે થવાની હિમ્મત– તે પેાતાને સ્વતંત્ર મનુષ્ય' કહેવડાવાને
·
પેાતે જ ઘડવા
થોડીક સૂચનાઓઃ-−( ૧ ) છેાકરા-છેાકરીની સયુક્ત ચાળાએ ઇચ્છવાજોગ નથી. ( ૨ ) પુત્રી કે સ્ત્રીને યુવાન પુરૂષા સાથે એકાંત કરવા દેવામાં મ્હાટુ જોખમ છે. ( ૩ ) જેનું મન વિલાસી થઇ ગયું હાય તેવાં સ્ત્રી-પુરૂષોએ પોતાની સુધારણા કરવી હાય તે પેાતાને માટે સખ્ત નિયમે અને મ્હારે મ્હારે તે નિયમના ભંગ થઇ જાય વ્હારે ત્યારે પાતે જ પેાતાને સખ્ત શિક્ષા કરવીઃ અંગકસરત થાકી જવાય ત્યાં સુધી કરવી કે જેથી વિષયવાસના ઠં`ડી પડશે. એને પ્રસંગે કરવાની અંગકસરતમાં ફ્રુટ બાલ, કુસ્તી, મુકાબાજી, દોડવાની શરત ઇત્યાદિ પ્રકારની કસરતે વધારે ઠીક થઇ પડશે. એવાં માણસાએ અનતાં સુધી આજકાલના સીનેમેટાગ્રાફ અને ઇશકી નાટકાથી દૂર રહેવું ઇષ્ટ છે. (૪) મહીનામાં એક જ વખતના સમાગમની જે. આએ ટેવ પાડી છે તેવા ૭૦ વર્ષે પણ પિતા બનવાની તાકાદ ધરાવે છે અને યુવાનીની સધળી મઝા અનુભવી શકે છે. મજ જીતમાં મજમુત માણસે પણ અઠવાડીઆમાં એકથી વધારે વાર વીયંત્રાવ થવા દેવા એ જથ્થરામાં જબરે ગુન્હો છે.
જાણવાનું અને પાળવાનુ થેાડુ જ છે, ભૂલવાનુ-વીસરી જવાનુ છે।ડી દેવાનું ઘણું છે. તેથી જ આજે પુસ્તકા વધી પડયાં છે. કુદરતના કાયદા સરળ અને સાધે છે; હેને અનુસરી એટલે પછી લાખ્ખા દાઓને શેાધવા-ઓળખવા-બનાવવા તથા ખાવાની ખટપટ કરવી જ નહિ પડે. શરીર એ મજુર કે મહારાજા, પંડિત અને તત્ત્વવેત્તા, પુરૂષ તેમજ સ્ત્રી, ત્યાગી તેમજ ભાગી સર્વનુ ઈચ્છિત પદાર્થ મેળવી આપનારૂં કિમતી સાધન છે; અને વીર્ય એ શરીરને ઃ રાજા છે. વીર્યતે। દુય કરનાર અને વીર્યને મલીન કરનાર ગુન્હે. ગાર આગળ ચેર, લૂટારા, જુગારી, વિશ્વાસધાતી, ઉડાઉ, કૃપણ કે :સ્વાર્થીને ગુન્હા કાંઇ શાતમાં નથી. ફક્ત વીર્ય જાળવા એટલે હમારૂં સર્વ જળવાશેઃ શરીરબળ જળવાશે, બુદ્ધુિબળ જળવાશે, ઇચ્છાબળ જળવાશે, ખીજાએ પર જય મેળવવાની શક્તિ જળવાશે, માત્ર જળવાશે જ નડુિં,–પણ વધશે.