________________
જૈનહિતેચ્છુ.
કરવાથી હૅના દુરૂપયેાગ થયા ગણાય, અને દુપયેાગનાં માઠાં ફળ કુવાં આવે છે, આ બાબતા દરેક સ્ત્રી.પુષે જાણવાના હુક્મ છે, ફરજ છે,-એ જાણવામાં કે જણાવવામાં શરમાવું એ જ શરમભર્યું છે.
૪૩૪
માણસ બહુ મહેનતથી કે મગજના મહુકમથી તૂટી પડતા નથી.—શરીર કે મગજના અતિશ્રમથી માણસનું શરીરબંધારણ તૂટી પડે છે એ માન્યતા તદ્દન ખોટી છે. શ્રમથી દરેક સ્નાયુ કસરત પામી વધારે તાકદવાળા બને છે. કઇ માણસ પા તાની શકિત બહારના શ્રમ સેવે તે થાડુક નુકસાન થાય, કે જે આરામથી દૂર થઇ શકે; પરન્તુ હેતુ શરીર કે મગજ ક્ષોભું
'
.
શરીર
ચઇ જાય કે ‘ ટૂટી પડે ' એ વાત તે ખેટી છે. મ્હારે શીથીલ કે ક્ષીણ પડી જવાનું અને મગજ નિર્માણ થઇ જવાનુ કારણ શું હશે ? કાં તે માણસ પોતે જીભ કે જનનેન્દ્રિયને ગુલામ ચ-વિવેકદૃષ્ટિને છૂટાછેડા આપી-સ્મૃતિક્રમણ કરે તેવુ તે પરિણામ હેય, અગર વારસામાં મળેલાં ગુપ્ત દરદનાં જંતુ અમુક યે દેખા દે, વ્હેવુ તે પરિણામ હાય. બન્ને બાબતમાં, અતિક્રમણ અથવા વિવેકશ્તુના છૂટાછેડા ' એ જ શારીરિક અને માસિક પતન નું મૂળ કારણ છે.
"
.
એક મ્હાટુ' કમનશીબ--દુનિયામાં આજે હરીફાઇ વધતી જાય છે. મજબુત શરીર, દરેક પ્રસ ંગે ખા માર્ગ જોઇ શકે એવી નિર્મળ અને ચપળ બુદ્ધિ, અને પસદ કરાયલા માર્ગ ઉપર હરકેાઇ જેખમે અને નિડરતાથી ચાલ્યા કરવાની દૃઢ ઇચ્છાશક્તિ ( willpower ) એ ત્રણ જેનામાં હેાય તે જ ટકી શકે તેમ છે; બાકી નખળાઓના તે મા જ છે. આ પ્રમાણે એક બાજુથી તીવ્ર હરી. ફાઇ પ્રતિદીન વધતી જાય છે, ત્હારે બીજો હાથ ઉપર માણસજાતના શારીરિક અને માનસિક બળને ઘટાડેા પ વધતા જતા જો વામાં આવે છે. એ જ આ જમાનાનું હેટુ કમનશીબ છે. રીવાજો, રૂઢીએ, વ્યક્તિગત આદત, ફૅશન, ખાટી માન્યતાઓ | ખાટી શરમે અને શરમભરેલી હિંમ્મતઃ આ સર્વ બલાઓ આજે મનુ ષ્યની પાયમાલીનું કામ કરી રહી છે. આ જમાનામાં જેને ટકવું હશે જેણે-પછી તે પુરૂષ હા વા શ્રી હે–જન્મથી મરણ સુધીના બધા વખતમાં દરેક ચીજમાં અતિક્રમણથી દૂર રહેવું જ જોઇશે, વિવેકબુદ્ધિને જાગતી રાખવી જ જોઇશે, ખાસ કરીને સ્ત્રી-પુરૂષના સયેગને લગતા સવાલામાં વધારેમાં વધારે કાળજી અને દુર ંદેશી ૨.ખવી જ પડશે.