________________
गुप्त दरदोनी वधती जती માતા..
વા
ગુપ્ત દરદો આજની દુનિયામાં બેહુદ ફેલાયાં છે.... ચાંદી, પ્રમેહ આદિ ભયંકર દરદો આજે સુધરેલી દુનિયામાં અને લગભગ તમામ પ્રજાએ માં--એડ઼દ ફેલાયલાં છે. આ દરો વશુ પરપરા ચાલ્યા કરે છે અને તનદુરસ્ત દેખાતાં સ્ત્રી-પુરૂષામાં પણ કાઇ વખતે હેમનાં છુપાં મૂળ હોય છે. મનુષ્યતે જાનવરથી પણ ખરાબ સ્થિતિમાં લાવનાર, શારીરિક તેમજ મા-સક આરોગ્ય અને શક્તિઓના સચેાટ સંહાર કરનાર, પ્રજાવનું સત્યાનાશ ળનાર આ દરદો દરદીનાં પેાતાનાં જ દુષ્કમાંથી નીકળ્યાં હેાય છે એવે કંઇ નિયમ નથી, પરંતુ એ દરદવાળા મનુષ્યને ચુંબન કરવાથી,સાથે એસીને જમવાથી, એવા દરદીએ વાપરેલા વાસણ કે વજ્રને ઉપયાગ કરવાથી પણ એ દરદીના ચેપ લાગે છે. ન્હાનાં બચ્ચાંઓમાં પણ આવા ચેપ ઘણી વખત લાગેલા હેાય છે. માટે દરેક છેકરા અને કરીને મનુષ્યશરીરની કિમત અને હેનું બંધારણુ હુમજાવવું જોઇએ છે અને જે જે ગફલતેાથી, અજ્ઞાનતાથી તેમજ દુરાચારથી મનુષ્યશરીર નકામુ, રાગી, ખેાજારૂપ, કંટાળારૂપ અને ખીજાએ માટે પણુ ભયંકર અને છે તે તે સર્વ વાતે—કશી પણ શરમ રાખ્યા સિવાય–દરેક કરા છે!કરીને હમજાવવી જોઇએ છે, વખતસર અપાયલી ચેતવણી અને જ્ઞાન કાઇ વખતે લાંબાં અને ઇલાજ ન થઇ શકે તેવાં ત્રાસદાયક દુઃખાના સાવ અટકાવનાર થઇ પડે છે. સ્ત્રી કે પુરૂષતુ' કાષ્ઠ અંગ્ અર્પવત્ર નથી, શરમભરેલું નથી, પાપના ખજાના રૂપ નથી; દરેક અંગ એક ઉપયેગી થીઆર છે અને દરેકમાં હેની ખાસ પવિત્રતા છે. શરમ અંગમાં નથી, પણ અંગના દુરૂપયેાગ કરનાર માણસની દુર્મતિમાં છે. અંગનું બધારણ શું છે, એની તનદુરસ્ત સ્થિતિ કેવી હાય, એનેા સદુપયેાગ અથવા પોતાને અને બીજાને વધારેમાં વધારે હિત પહેાંચાડી શકાય એવી જાતને ઉપયેગ કેવી રીતે થાય, શું શું
* ડા. વુઇલ્યમ લી હાવર્ડ એમ્. ડી. ના પુસ્તનુ દે।હન, લખનાર વા. મા. શાહ.