________________
૪૩૨
જનહિતેચ્છ.
રવાને બદલે વધસ્થંભને અને અંગારાને કે શરીરને કે આકૃતિને પૂજવા દોડે છે ! અને માને છે કે તેઓ ભકિત અથવા ધર્મ કરે છે !
બેટી ભકિતઓ, ખોટાં કોએ, ખોટા સિદ્ધાન્તએ મનુષ્યને નિર્બલ-ઇચ્છાશકિતહીન–બનાવી દીધા છે; શક્તિની ભકિત, શક્તિનું ગત, શક્તિનો સિદ્ધાન્ત એ જ માત્ર પુઃ મનુષ્ય-રે સિદ્ધ-બનાવવાની યોગ્યતા ધરાવે છે.
ખાવું તે શકિતના ભકત માટે પાપ નથી, ઉપવાસ કરવો તે શકિતના ભક્ત માટે અનિષ્ઠ નથી; દિવસો સુધી સખ્ત મજુરી કરવી તેમજ તદન આરામમાં કલાકે સુધી પડ્યા રહેવું એમાંનું કાંઈ હેને માટે વર્ય નથી; શરીર અને સુંદરી એને માટે નરકનું દ્વાર નથી, તેમજ શરીર અને સુંદરીને સ્વેચ્છાથી ત્યાગ કરવામાં એને મન પાપ નથી. તે ખાય તે શકિત માટે, ભૂખ્યા રહે તે પણ શકિત માટે; જાગે તે શક્તિ માટે, અને ઘેટાય તે પણ શકિત માટેનું કામ કરે તે શક્તિ માટે, અને પડ રહે તે પણ શકિત માટે; ખર્ચ તે -શકિત માટે, અને લેભ કરે તે પણ શક્તિ માટે; દયા કરે તે શક્તિ માટે, અને સખ્તાઈ કરે તે પણ શક્તિ માટે; ભોગી બને તે -શક્તિ માટે, તેમજ ત્યાગી બને તે પણ શક્તિ માટે: “સત્ય” (Truth) નો ઉપાસક બને તે શક્તિ માટે, તેમજ “કલા (Art)ને ઉપાસક બને તે પણ શક્તિ માટે; સહામો થાય તે શક્તિ માટે, તેમજ નમી જાય તે પણ શક્તિ માટે; કઈ ન ઇચ્છે તે શકિત માટે, અને ન ઇચ્છવા જોગ છે તે પણ શક્તિ માટે.
આ છે શક્તિવાળાનો ધર્મ ! એ ધર્મને મહીમા ઓર છે; હું હું જે કવિ હોત તે કહેત કે –
શક્તિની ભક્તિ થકી, બન્યા મહા અરિહંત; કથા શક્તિની સુણશે, બનશે દ્ધા (8) સંત !
V. M. Shah.