________________
હિતેચ્છુ.
અનિષ્ટ છે દેવાથી ચાલતું પણ પરરાજ્ય ! અરે જૈ। એ સિદ્ધાંત મૂળથી જ સારી પેટે હુમજેલા છેઃ તીર્થંકરને હેમણે શાસનના'મહારાજા’ કવા ખરા, પણ એ જ તીર્થંકર ‘સંધ’ને નમન કરે એવું ઠંર વત્રાને પણ તેઓ ચૂકયા નથી !-અને ધ્યાનમાં રહે કે સં’માં ‘ગૃહસ્થ’laymen) પણ આવી ગયા ! વ્હારે રાજ્ય કાનુ—રાજાનું કે પ્રજાનું ? સુરાજ્ય કે 'સ્વરાજ્ય ? અને એ જ તીર્થંકરા શિખવતા કે હમારી મુક્તિ અમે આપી શકીએ નહિ, તે તે હુમે જ મેળવી શકેા; ભેંશ માત્ર મહેરબાની કરવાની—સુખ આપવાની દુ:ખ હરવાની શકિત અમારામાં નથી, તે તે હંમે જ હમારા માટે કરી શકેા. હમારી પ્રુચ્છાશકિત ખીલવે અને ત્હમારી મુકિત—હમારા વારસા હુક હમે જ મેળવે. એ દૃચ્છાશકિત ખીલવવા માટે જ સામાયિક કે ધ્યાન કે પૂજન કે ઉપવાસ આદિ વ્રત કરે, નહિ કે એ દ્વારા અમારી મહેરબાની મેળવવા માટે.
-
-
૪૩૦
ખરૂ છે કે મ્હારે લેાકે! ઇન્દ્રિયસુખના લેલુપી બનવા લાગ્યા અને ઇન્દ્રિયસુખ એ જ હેમનું દૃષ્ટિબિ'દુ બની ગયું ત્યારે હેમનામાં શક્તિદાતા પ્રાર્થના, પૂજન, સામાયિક, ધ્યાન આદિની ગરજ ઉત્પન્ન કરવા માટે તે તે ક્રિયાઓના ફળ તરીકે દેવલાકનાં સુખ ( રહ્યા વગર અઢળક દ્રવ્યની માલેકી, સુદરમાં સુંદર એવી હજારે અપ્સરાઓ કે દેવીઓના ભાગવિલાસ, લાંબી જીંદગી, નાટયરગ આફ્રિ ) મળશે એવી લાલચ મૂકવી પડી (again a clever · art ’), જેમ પતાસાં અને પેંડાની લાલચ આપી આજે લેકાને સાધુ પાસે ખેંચી લાવવામાં આવે છે, વરઘેાડા અને ગીના ભ× ભકાથી લાકાને દેવાલય તરફ આકર્ષવામાં આવે છે, તેમજ સ્વગેની અપ્સરાઓની લાલચ આપીને પૂર્વાચાર્યાએ લાક ગણુને શક્તિદાતા ક્રિયાઓ તરફ ખેંચવા કાશીશ કરી હતી, જો કે નરૂં તત્ત્વજ્ઞાન અથવા નિશ્ચયનયના પ્રેમીએએ જગાએ જગાએ એમ પણ લખી દીધું છે કે, મેરૂપર્વત જેટલા એલા મુહુતિ કરવા છતાં ( હજારા ભવ સુધી સાધુ બન્યા કરવા છતાં ) અને પૂજન તથા તપ આદિ કરવા છતાં માસની મુક્તિ નિર્બળતાથી છૂટકારા છે નહિ.
"
'
ઇચ્છાશક્તિ ખીલવવાના હેતુપૂર્વક થતાં દરેક વ્રત, તપ, જપ ઇષ્ટ છે, અને ઈચ્છાશક્તિ ( will-power ) એ જ સુખનું સા· ધન છે, સમજપૂર્વક થતા પ્રાસંગિક ઉપવાસથી હૃચ્છાશક્તિને પે