SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ મ્હારી ઉપવાસની કહાણી. ૪૨૯ છે તેઓ મહીનામાં એછામાં ઓછા એ પેાષધ’ કરતા અને દરરેાજ સામાયિક કરતા. તેનું ઇચ્છાખલ ( will–power ) ગજબ હતું. દોસ્તીના સાર રૂપ વાદારી અને આત્મભેાગ, અને શત્રુતાના સાર રૂપ કટ્ટરતા–એ બન્ને પૈકી જે રસ્તે હેમને જવું પડતું તે રસ્તાના બીજા છેડા સુધી પહેાંચ્યા સિવાય હેમને તૃપ્ત થતી નહિ, ગરીબાઇના 'ખતે સહન કરવા માત્રની જ નહિ પણું હશી કહુાડવાની તાકાદ તેઓ ધરાવતા; જુલમીમાં જુલમી અને અક્ષરગી રાજાએની દીવાનગીરી પણ તેઓ કરી શકતા; જખરામાં જખરૂં સાહસ કરવાને કૂદી પડતા રાગરંગની મઝા પેટ ભરીને લૂટી શકતા અને રાગરંગ ત્યાગ ક્ષણમાત્રમાં અને કાંઇપણુ અરેકાર સિવાય કરી શ કતા. કેટલી એમની ઇચ્છાશક્તિની ખીલવટ ! ઇચ્છાશક્તિ એ જ મનુષ્યત્વનું ખરૂં ધન છે-ખળ છે-મનુષ્યત્વ છે અને હુંતે પ્રાપ્ત કરવા દચ્છતા માથુસે પાતા ઉપર જુલમ કરવા તૈયાર રહેવું જોઇએ. આજના જમાનાના મ્હોટા રેગ કાઇ હેય તે તે એ છે કે બીજાઓની મદદથી ( પૈસાની કે મહેરબાનીની ) દુ:ખ મટાડવાની-સુખ મેળવવાની—નીતિ ફેલાવે છે, કાષ્ટને અપચા કે છેં. કાશ થયા તે જાએ ડાકટર પાસે, પૈસા આપીને અને ગરીબ ટા તા યા યાચીને યેા દવા, અને એ મહારની પદ્મથી મટાડા રાગ ! અગાઉના જમાનામાં અપચા થતા જ ભાગ્યે અને થતા તે ઝટ્ટ મનુષ્ય લાંધણુ કરી લેતા, લાંબી મુસાફરી કરતા કે સખ્ત મૂહેનત કરવા લાગી જતા અને એ પ્રમાણે પાતાની મદદથી પેતાનું દુ:ખ ટાળતા. શ્રમ સેવવાની ધૃચ્છા હેવી એ ઇચ્છાશક્તિની હાજરીનું ચિન્હ છે. સુરાજ્ય કરતાં સ્વરાજ્ય, પ્રજા ગમે તેટલી અભણુ–સ પવગરની મુડથલ હોય તે પણુ, વધારે ઇચ્છવા જોગ છે, એનું કારણ એ જ છે કે સુરાજ્યમાં બીજી પ્રજા હમારા પેટમાં પી. ચકારીદ્વારા ખારાક મૂકી આપશે પણ તેથી કાંઇ શક્તિ ખીલશે નહિ. જ્હારે સ્વરાજ્યમાં હમારે હાથે કષ્ટ સહીને ખેારાક ઉપજાવવા જોઇશે-રાંધવા જોઇશે-ખાવેા જોઇશે અને પચાવવા જોઇશે અને તે સધળી ક્રિયાઓની વિધિ બરાબર નહિ આવડતી હોય તે। ગરજે અખતરા કરવા પડશે, અખતરામાં નિષ્ફળતા અને દુઃખ સહાં પડશે ખરાં પશુ બુદ્ધિ અને ઇચ્છાશક્તિ ખીલવા જરૂર પામશે, જેને પરિણામે માત્ર પેાતાનું જ સજ્ય જાળવવાની નહિ પણ બીજાનું રાજ્ય મેળવવાની શકિત આવશે. બહેતર છે એક દુઃખમય સ્વરાજ્ય,
SR No.537770
Book TitleJain Hitechhu 1918 05
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1918
Total Pages306
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy