________________
મ્હારી ઉપવાસની કહાણી.
૪૨૭
સ્ક્રુતે મૂળથી જ નહેાતા. લાંબા વખતની અત્યંત નબળાઇ છતાં હમણાં લગભગ ૩ દિવસ સુધી ખારાક ન લેવાથી મ્હારામાં કશી વિશેષ નબળાઇ આવી નહેાતી, બટ્ટે જે શાન્તિ, સતેષ અને સુ. ખની લાગણી મ્હેં આ ત્રણ દિવસેામાં અને તે પછીના એ દિવસેામાં અનુભવી છે . તેની છેલ્લા એક વર્ષમાં કદાપિ અનુભવી નહેતી. એ દિવસેામાં છાસના એક ઘુટડામાં મ્હને જે લહેજત આવતી તે ક્રાઇ દિવસ સુદરમાં સુંદર મીઠાઈ કે અન્ય ક્રાઇ ભાજનમાં હુને જણાઇ નહેાતી. ચાલવાનું અને લખવાનુ કામ જે હું છેલ્લા થોડા દિવ સેાથી લગભગ મુદલ કરી શકતા નહતા તે આ બે દિવસ દરમ્યાન મ્હારા તનદુરસ્ત દિવસા જેટલુ` જ હું કરી શકયા હતા, અને - શ્ચર્ય તે એ છે કે એ માઇલ સુધો ચાલ્યા પછી અને બે કલાક લખ્યા પછી કાંઇ થાક કે કંટાળાની લાગણી થવાને બદલે આનંદ. ની લાગણી અનુભવાઇ હતી. પેટ પરના બેન્દ્રે આઠે થઇ ગયે હતા અને પેટની એચેની લગભગ તમામ દૂર થઈ ગઈ હતી.
ઉપવાસને અંતે મ્હને લાગ્યું કે કોઇ રાતે હું મ્હારી હાલની પ્રતૃત્તિને એક માસ સુધી છેાડીને કાઇ અજાણ્યા ગામડામાં જઇ શકું અને હું એક અઠવાડીૐ કાઇ પણ જાતના-છાસના પણ ટેકા સિવાય ઉપવાસ કરી હવારે અને સાથે જમલમાં ભટકયા કરૂં, બપોરે વાંચ્યા કરૂં, બને તેટલું માનવ્રત પાળું અને રાત્રે સ્નાન કરીને ઉર્ષ્યા જ કરૂં, તથા બીજા ત્રણ અઠવાડીઆમાં માત્ર સ’ગીત, છાસ અને માઇલે સુધી ભટકવાનું તથા પ્રાતઃકાળમાં એક કલાક ધ્યાન એમાં જ મરત રહુ તે મ્હારા શરીરને અને મગજને નવું ચૈતન્ય અવશ્ય પ્રાપ્ત થાય.
પણ ઉપવાસની કહાણીના વિશેષ અગત્યને ભાગ તા હજી હવે આવશે. કેટલુક થયાં ઉપાધિચ્છે, ચિંતાએ, શ’કાએ, ખટપટા, નિરાશાએ અને તર્કથી મ્હારૂં મગજ ડાહેાળાઈ ગયું હતું અને સ્વ. ર્ગનાં સાધને વચ્ચે હું પ્રત્યક્ષ નરકની યાતના ભગવી રહ્યા હતા. ઉપવાસ દરમ્યાન સમુદ્ર કિનારે સાંજ સ્તુવાર કરવા વખતે અને વાચનગૃહમાં પુસ્તકો વાંચતી વખતે, મ્હારામાં દટાઇ ગયેલા અલવાન તત્ત્વજ્ઞાનમય વિચાર। તરી આવ્યા ’ અને ચિંતા અને ઉપ
ધ ઉપર બેચાર વખત મ્હારાથી મન સાથે જ હુશી જવાયું. દૃશ્ય દુનિયા-હેમના પદાર્થો અને જેને ‘ બનાવે ' કહીએ છીએ તે સુદ્ધાં–મ્હારા મગજના એક ખુણાનું બિંદુ માત્ર હેાય એવું લાગ્યું.