________________
૨૬
જૈનહિતેચ્છુ.
જે હે તે હે; મહને એટલું “ ભાન ' ચેકસ હતું કે હું છેવત દેખાવા છતાં જીવતો નહોતો.
એ સ્થિતિમાં એકદા ડે એક બુકસેલરની દુકાને જઈ હડ અને કઈ ખાસ પુસ્તક નહિ માગેલું હોવા છતાં બુકસેલરે પિતા પાસે આવેલા નવા “ લેંટ ... માંથી વીશેક પુસ્તકો હારી પાસે ધ કઈ પણ જાતને વિચાર કર્યા વગર તે પુસ્તકે હું ઘેર લઈ ગયો અને વાંચવામાં ગુંથાયો. “ હિતેચ્છુ ' નો અંક ક્યારનોએ લેણે થઇ ચુક્યો હતો, પરંતુ અત્યાર સુધી એક અક્ષર પણ લખ. વાની મહને - રૂચિ ” થઈ નહોતી, એ સંજોગ આ સ્થળે મહારે નોંધ જોઈએ છે.
આરોગ્ય, માનસશાસ્ત્ર, પીરીટ્યુઆલીમ અને અધ્યાત્મને લગતાં આ પુસ્તક પર હું ઉપરટપકે નજર નાખી ગયે શા કારણથી, તે હું જાણતો નથી, પણ મને ઈચ્છા થઈ આવી કે, મહારે આજે કાંઇજ ખોરાક લેવો નહિ. બુધવાર હવારથી શુક્રવાર સાંજ સુધી તે ઉપવાસ ચાલુ રાખ્યો. પહેલે દિવસે એકવાર અને બીજે દિવસે ૩ વખત બબબે કપ છાસ પીધી, અને શુક્રવાર સાંજે દાળભાત ખાઈ ઉપવાસ ભાગ્યો. ઉપવાસથી ટેવાયેલા જનાને આ રમત જેવા ઉપવાસની વાત હલવા જેવી લાગશે; પણ દર મહીને પોષધ કરવાની ટેવવાળો હું છેલ્લાં દશેક વર્ષથી એક પણ ઉપવાસ કરવા પાપો નહતે તે વાત ધ્યાનમાં લેતાં, તથા હાલની મહારી શારીરિક અને માનસિક સ્થિતિ કે જેનું કાંઈક સ્વરૂપ આ લેખના અગ્રભાગમાં વર્ણવ્યું છે તે વિચારતાં, આ બહાને તપ કાંઈક અર્થસૂચક હતે ખરે.
આ ઉપવા ધર્મશાસ્ત્રમાં કહેલા “તપની જાતને નહ, પણ આરોગ્યશ સ્ત્રમાં વારંવાર સૂચવવામાં આવતા “ઉપાયની જાતને હતો. તે દ્વારા મહે કોઈ આકાશમાંના સ્વર્ગ અને સ્વર્ગની અસર રૂપી * બક્ષીસ ' મેળવવાની ઈચ્છા રાખી નહતી, પણ તાત્કાલિક વર્ગસાફ પેટ અને સાફ મગજ-કે જે પર પ્રહારો “વારસા હકક હતો તે ફરી મેળવવા ઇચછા રાખી હતી.
ખેરાક નહિ લેવાથી નબળા પડી જવાય છે એવો “ હેમ”
* આ પુસ્તકને સાર વાચકવર્ગના હિતાર્થે આ અંકમાં જૂદે જૂદે સ્થળે આપવામાં આવ્યો છે.