________________
म्हारी उपवासनी कहाणी.
કેટલુંક થયાં મ્હારામાં શારીરિક અશક્તિ વધતી જાય છે, જો કે ખાસ દરદ જેવું કાંઇ જ નથી. કામ કરવાની બાબતમાં, "જેટલું કામ મ્હારે કરવું જોઇએ ( મ્હારા ધેારણથી ) અને જેટલું કામ મ્હારી પાસે શીલીકમાં રહે છે તે બન્નેના પ્રમાણમાં હું ઘણું જ થાડુ બલ્કે કાંઈ જ નહિ−કરી શકું છું. જે થેાડી શકિત અચત છે હેતે પણ મ્હોટા હિસ્સા મનુષ્યા, બનાવા અને વસ્તુ. એની વિચિત્રતા યાદ કરી દીલગીર થવામાં અને ખાસ કરીને મ્હારી પેાતાની અશક્તિ-મુખ્યત્વે ઇચ્છામલ સંબંધી અશકિત-અને ભૂલા માટે ખેદ કર્યાં કરવામાં ફેક્ટ ખર્ચાજી જાય છે.
:
<
>
આ સ્થિતિમાં જીવુ તે મૃત્યુ બરાબર જ છે. ‘જીવન ' તે છે કે હેમાં મનુષ્ય ચૈતન્યમય, નાચતા-કૂદતા, મનુષ્ય બનાવે અને વસ્તુઓનું વૈચિત્ર્ય જોવા છતાં તે ઉપર હસતા, પેાતાની ભૂ પ્લાતું ભાન થવા છતાં તે ભૂલેના · નાટક ઉપર પણ હસતે અને ભૂલા કરી થવા ન પામે એવા સંયેાગેા ઘડવાની ઇચ્છાશક્તિ - થી ઉભરાતા, સમયના પ્રવાહમાં ખેંચ તે ’ નહિ પણ સાથે તરતા, ઇચ્છવા જોગ પરિણમે અને બનાવે! અતે પ્રાપ્તિ ઉપર અવિશ્વાસનું ટ્ટપું હાસ્ય કરતા અને નહિ ચ્છવા જોગ પરજીામેા વગેરે ઉપર કૃત્રીમ હાસ્ય હસતા–એવા હાય. એવું જીવન શું હું જીવતા હતા ?
હસવા
સત્યસુંદરીતે નગ્ન કરી નહાળવાની મ્હને કેટલુંક થયાં લત લાગી હતી અને તેથી હું ઘણા ઘણા · અટકચાળા · કરતા, હૈતી કિમત તા હું નહિ ભરતા હાઉં ? તેણીનું વૈર તે મ્હારા સ્થૂલ જીવન ઉપર ઉતરી આવતું નહિ હૈાય ? અથા પૂર્વ જન્મમાં કરેલી જ્ઞાનની આશાતનાએ સીનેમેટાગ્રાફની ફીલ્મના ગુંચળા રૂપે બનીને હુમાં આસ્તેસ્તે ઉકલતી જતી હોય અને હેમાંનાં સૂક્ષ્મ ચિત્રા ( ભાવે ) સ્થૂલ રૂપે મ્હારા જીવન ઉપર પડી હેતે રંગી નાખતાં હાય–કે દાખી દેતાં હાય-એમ તા નહિ હોય ?