________________
જૈનહિતેચ્છ. મજવા લાગ્યા છે. તે ડાકટર કહે છે, હા-કારી અને હવારને નાસ્તો તદને બંધ કરો અને દિવસમાં માત્ર બે વખત જમે; વચલા વખતમાં કઇ પણ ચીજ ન ખાશે. ચેખું પાણું પથારીમાંથી ઉઠતાં વંત અને સુતાં પહેલાં પુષ્કળ પીઓ અને દિવસમાં કામકાજને લીધે પાણી પીવાનું યાદ ન રહે તેટલા માટે કામ કરવાની જગાએ પાણીને પાલે ભરી રાખે કે જે વારંવાર નજરે પડે અને પાછું -પીવાનું યાદ આવ્યા કરે.
- દેવલેક એ કોઇ સ્થિતિ વિશેષને ખ્યાલ આપનારી ભાવના છે, કે ભૂમિનું નામ છે એને નિર્ણય તે સાક્ષાત અનુભવથી જ થઈ શકે; પરન્તુ દેવકનું શાસ્ત્રોક્ત વર્ણન તો હરકોઈ નાસ્તિકને પણ પસંદ પડશે જ. કહે છે કે, દેવને મનુ માફક જન્મની વેદના નથી તેમ વૃદ્ધાવસ્થાનું દુઃખ નથી, તેઓ ફુલની શયામાંથી નીકળી આવે છે અને સદા યુવાન જ રહે છે. વળી એવું પણ શાસ્ત્રકથન છે કે જેમ દેવોને દરજજો મોટો તેમ હેમનામાં કામગ ઓછો –તે એટલે સુધી કે અમુક દેવો તો માત્ર સ્ત્રીના એક વિચાર માત્રથી - સંતોષ પામે છે. તદન સાચી વાત ! એક સંપૂર્ણતયા તનેદુરસ્ત - સ્ત્રી પ્રસરે છે ત્યારે પ્રસવવેદના મુદલ નથી હોતી. જંગલમાં - - જુરી કરનાર સ્ત્રી રસ્તે ચાલતાં બાળક પ્રસરે છે અને તુરત જ
હેને ઉપાડી ચાલતી થાય છે. તદુરસ્તીને પ્રસવને ડંખ ન જ - હેય. સો અને તેથી વધારે વયના મનુષ્ય શરતમાં દડે છે, એટલી
વયે પરણે છે અને ઉંચામાં ઉંચાં પુસ્તક રચી શકે છે તથા યુવાનિ સાથે પેટ ભરીને કરી શકે છે એવું જાણ્યા પછી કોણ કહેશે કે સંપૂર્ણતયા રક્ષાયેલી તનદુરસ્તીને વૃદ્ધાવસ્થાને ડંખ લાગી શકે છે ? વળી માણસ જેમ સ્ત્રીસમાગમમાં વધારે મિતવ્યથી તેમ વધારે અતાકાતવાળા હોય છે, એવું જાણનારા બુદ્ધિશાળીઓ-દેવ-ત્રીસમાગમથી તદ્દન પણ દૂર રહી શકે છે. અને દેવ ' ને હરાવનાર -ત્તરીકે પ્રસિદ્ધ થયેલા યોગી” લેકે તો સ્ત્રીના વિચારથી–emotion માત્રથી–પરહેજ રહેતા. ખરૂં કહીએ તે, સંગ્રહાયેલી શક્તિ એ જ દેવ” પણું દૈવત્વ-છે; અને દેવત્વને સારામાં સારો ઉપયોગ @ જગકલ્યાણકારી જ્ઞાનની શોધ ઇત્યાદિ કરવામાં થતો તે શક્તિઓનો ઉપગ ) એ જ “ ની ” પણું છે.