________________
આરોગ્ય બેધ.
૨૪
પિતા ! હું પિતા થવાની સઘળી લાયકાત મેળવી શકું ત્યાં સુધી મહને પુત્ર તરીકે જ રહેવા દેવાની હમારી હિમત અને બુદ્ધિને હારા લાખો પ્રણામ હે ! ”. . .
દાન, તપ, આદિ કઈ પણ શુભ પ્રવૃત્તિનું જે કાંઈ “ળ” હોય અને એ ફળ કઇ દેના જ હસ્તક અપાતું હોય તે હું તે દેવાને કહ્યું કે “ એ ભલા દે ! હવે હમારા દેવલોકનાં સુખ નથી જોઈતાં; અને હમારે કાંઈ પણ આપવું જ હોય તે એટલું જ આપે કે નમી ગયેલી કમરવાળા, સાંઝી છાતીવાળાં, ચપટી હેવાળા, ઉંડી પેઠેલી નિસ્તેજ આંખેવાળા, કીડાની પેઠે ચાલનારા, વાતવાતમાં હાથ જોડીને ઉભા રહેનારા, ઉત્સાહ અને આશા વગરના, જીવનકલહમાં દાખલ થવા પહેલાં જ હેનાથી છુટવા નાથનારા નારકીઓને હું કદાપિ જેવા ન પામું...કારણ કે, જે ભૂમિ પર તેવાઓ ચાલે છે તે જ ભૂમિનું નામ “નરક છે અને હાં હેમનાં દર્શન નથી હાં “સ્વર્ગ જ છે. ”
ઓ તાંડવ મસ્ય ! જે મગરમચ્છની આંખના એક ખુણામાં નું પડ રહ્યા છે તે મગરમચ્છ કરતાં તું એટલો બધે વધારે - પાપી ” છે, કે જેટલે તે હારાથી વધારે બલવાન છે ! જેમ -શક્તિ વધારે, તેમ ઉદારતા ( દરેક પ્રકારની) વધારે; જેમ વ્યક્તિ ઓછી, તેમ લેભ-તુચ્છતા-નીચતા-સંકુચિતતા વધારે
હવારના ૫ થી ૭ વાગ્યા વચ્ચેનો વખત તાજગી uપનારા છે, કે જે તાજગી આખા દિવસના કામને પાયો છે. પાયા વગરના મકાનની સુંદરતાની જેટલી કિમત, તેટલી જ કિમત હવારની તાજગી વગરના દિવસભરના કાર્યક્રમની
,
અમેરિકાને પ્રખ્યાત ડાક્તર પીબલ્સ (Dr. PoeHey રામરક્ષા માટે ૧૫ આશાવચને લખે છે, જેમાંનું ૯ મું આ છે: “ રહવારે ૧૦ વાગે અને સાંજે ૫ વાગે એમ દિવસમાં માત્ર એ જ વખત સાદું મઘમાંસરહિત બેજન દે.” જૈનેના રાત્રીજનત્યાગના સિદ્ધાંતની કિમત પશ્ચિમના સેવકો અને ડાકટરે આમ