________________
૪૨૦
જૈનહિતેચ્છુ
ઇર્ષા ઉપજાવે એવી કીર્તિ મેળવવા તેમજ જાળવી રાખવા ખાતર, શ્રીસુખના સદંતર ભાગ આપવા પડે છે. મહાન રાજદ્વારી, વિચારક, ધર્મગુરૂ કે અધ્યાત્મી બનવામાં સુખ હુમજનારા મનુષ્યા ! હમે માનેલું એ મહાન સુખ શું સ્ત્રી-સહવાસના ત્યાગ વગર કે એ ભાખતની વધુમાં વધુ મિતવ્યયતા વગર મેળવવાની આશા કદાપિ રાખી શકે ? ઋક્ષભિદુ જેટલું ઉંચુ, તેટલાં તેમાં જોખમે અને સંકટા વિશેષ; અને જોખમા અને સંકટોમાં ટકી રહેવા માટે સાહસ, ધૈર્ય, શેાધક બુદ્ધિ અને યુદ્ધશક્તિની ખાસ જરૂર પડે એ પણુ દેખીતુ છે; અને એ સધળુ, ઉભરાઈ જતા વીયૅ વગર-સુરક્ષિત સ્રજન શક્તિ વગરફ્રાઈ કાળે અને તેમ નથી.
*
*
અક્સેસ ! યુવાને જાણતા નથી કે, વૃદ્ધાવસ્થા પશુ આવવાની છે, અને તે વખત માટે શક્તિના સ ંગ્રહ અનિવાયૅ જરૂરના છે. તેઓ જાણતા નથી કે, એક વખતની ક્ષણિક મજા આખી જીં દંગીને રદબાતલ કરનારી થઇ પડે છે, અગર જેના પિતા તરીકે પેાતાને જાહેર કરતાં શરમાવું પડે એવી સતતી ઉત્પન્ન કરનાર થઇ પડે છે, અને એક પછી એક એમ એવા ઘણા મનુષ્યની અક્રેક ભૂલને પરિણામે લાંબે સરવાળે એક આખી જાતિ નિર્માલ્ય થઇ સ્થલ તેમજ સૃમ ગુલામીમાં સડે છે.
-
-
×
X
X
ભાગ્યશાળી હતા તે ગ્રીક લેકા, કે જેઓના કાયદા નિર્માલ્ય બાળકાને જન્મતા વેત પડાડ ઉપરથી ફેંકી દેવાનું ફરમાવતા ! આજના ‘બિચારા’અને ‘દયાળુ’ સુધરેલા (!)તે તે કાયદા જુલમી-રાક્ષસી લાગે છે(અને નબળાઓને સબળતાનું દરેક કામ ભયંકર જ લાગે). પરન્તુ પેાતાના પ્રિય બાળકને જન્મતાંવેત પહાડ પરથી ફેંકી દે વાતું જોયા પછી કયા પુરૂષ કે કઇ સ્ત્રી નિર્મળ બાળક ઉત્પન્ન થાય એવા સજોગામાં સમાગમ કરવાની હિંમત ધરશે? સધળી શુભાશયવાળી સખ્તાઇ સુખકર જ છે; સઘળી સગવડ, રાહત, છુટછાટ અને ભલાઇ પરિણામે નિર્માલ્યપણાને વધારનારી-માણુસ જાતને પરંતુજી બનાવનારી-છે.
X
X
X
વિદ્યાર્થીએ ! સીનેમા હાઉસ તથા નાટકશાળામાં ત્હમે મુ