________________
ક્ષારાગ્ય એસ.
૧૧
મનાયલા અવયવા એ મદિરના અધિષ્ટાતા દેવ-દેવા છે અને બાકીના તમામ અવયવા એમના સહકારીએ ( અમલદારા, કાર્યવાહક ) ચ્છે; કાઇ અવયવ નાપાક-અપવિત્ર-નથી, અને કા અવયવ માટે મનુષ્યે શરમાવું જોઇતું નથી. શરમાવું જોઇએ છે. માત્ર અયાના દુરૂપયાગ માટે, અવયવાની બેદરકારી માટે, અવયવાના કદરૂપાપણા કે કમજોરીપણા માટે, કે જે કદરૂપાપણું અને કમોરી તે દેવાના અવિનય, દુરૂપયેાગ કે અપમાન કરવાથી જ ઉદ્ભવે છે. કયા વર્તનથી દેવે!નું અપમાન કે અવિનય થયા ગણાય તે જે મા ફ્યુસ જાતે નથી તે, કયા વર્તનથી વાનું બહુમાન, વિનય કે ભક્તિ થાય છે તે પણ જાણી શકતા નથી.
*
*
*
ગુપ્ત અવયવેાની ક્રિયા શરીરના તમામ બંધારણ અને તનદુરસ્તી ઉપર સચોટ અસર કરે છે, એનું કારણ એ છે કે તમામ Nervous Systeu સાથે તે અવયવોને સબંધ છે. શરીરમાં ચાલતી કેઇ પણ ક્રિયા એવી નથી કે જે કરવાથી, વીર્ય બનવામાં અને વીર્યપાત થવામાં જેટલા Nervous power ના વ્યય થાય છે, તેટલા વ્યય. થતા હાય. તેથી એ ખુલ્લી વાત છે કે, જેટલે દરજ્જો મનુષ્ય એ અવયવેાની જાળવણી રાખશે, જેટલે દરજ્જે હૈના એછામાં ઓછે. ઉપયાગ કરશે, તેટલે દરજ્જે ડેની જીવન શક્તિનેા સ ંગ્રહ થશે અને વધારો થશે, કે જે સગ્રહાયલી અને વધેલી જીવન શક્તિને ચાહે તે તે દરરોજના જીવનક્રમાં વાપરે ( અને તે ક્ષેત્રમાં ફતે મેળવે), અગર સમાજનેતા ક્રે દેશનેતા બનવામાં વાપરે ( અને તે ક્ષેત્રમાં ચળકી ઉઠે ), અગર તેા અંગબળના અદ્ભૂત પ્રયેગા કરવામાં વાપરે ( અને દુનિયાના ‘ પરંતુજી ’ એમાં અજીત શિરદાર ગણાય), અગરતા વિશ્વના ચમત્કારાનાં મૂળ શેાધવામાં ખર્ચે ( અને મહાન વિચારક ' કે ચેગી ' તરીકેને ગુપ્ત આનંદ ભાગવે, ) અગર તનદુરસ્ત પત્નીની વધારેમાં વધારે ઉલ્લાસની મીનીટોમાં પાતા કરતાં વધારે સમર્થ સતતી ઉત્પન્ન કરવામાં હેના વ્યય કરે ( અને એ રીતે જનસમાજ સમક્ષ ‘ શક્તિ' ની ભાવનાનેા મૂર્ત્તિ સંત દાખલે રજુ કરે. )
.
*
.
*
યાદ રાખજો કે શરીરખળમાં એકકા ગાતા મળેને, એ