________________
૮
જૈનહિતેચ્છુ.
. વધારે વિચારવા-શોધવામાં ગુંથાયે હતું અને હમણ જેણે આરે
ગ્યપર સંખ્યાબંધ ઉત્તમોત્તમ ગ્રંથો બહાર પાડયા છે તે પણ લખે છે કે, ચાંદી–પ્રમેહ વગેરે ચેપી રોગો માટે દવાઓ નકામી છે, તેવા દરદીએ ૨-૩ ઉપવાસ કરવા પછી મિતાહાર, આરામ, સ્નાન અને ઠંડા જળના પ્રયોગનું સેવન કરવું.
સ
,
ઇ. સ. ૧૮૮૪ માં લંડનના એક પ્રખ્યાત પાદરી George F, Pentecost લખે છે કે, જ્યારે હારે હેને ધર્મ સંબંધી વ્યાખ્યાન આપવું પડતું હારે હારે તે ભૂખે પેટે જ તે કામ કરતે અને તેથી હેનું મગજ ઘણું શાન્ત રહેતું અને વિચારોને પ્રવાહ મજાને નીકળતો, પગ થાકતા નહિ અને અવાજ એક સરખો ચાલ્યા કરે. જન સત્રગ્રંથ મવહન ક્રિયા વગર ન જ વાંચવાં એવું જે ફરમાન છે, હેનું કારણ એ પણ હોઈ શકે કે ચોમવહન ક્રિયામાં ઉપવાસાદિ ચાલુ હોવાથી પેટ અને મગજ ની સ્વાભાવિક સ્થિતિમાં હોય અને તેથી શાસ્ત્રોનાં ગુઢ રહો તરફ કુદરતી રીતે લક્ષ ડે.
સગર્ભા સ્ત્રીને સમાગમ કરનાર પતિ પોતાના પુત્રને જ ખુની છે.
એહ નિર્માલ્યતા–એહ આજના જમાનાની કૃત્રીમ “શરમ ! પૂર્વના બલવાન આર્યોએ “લિંગની પૂજા દાખલ કરી, કે જેથી -હેને દુરૂપયેગ થવા ન પામે (સામાન્યતઃ જેની પૂજા થાય હેના તરફ “બહુમાન' હેય જ, અને બહુમાનને લીધે પૂજાપાત્રનો દુરૂપયોગ કે અપમાન થવા પામે નહિ.) ખુદ જનેના પણ બલવાન પૂર્વાચાર્યોએ તીર્થકરોનો ઇતિહાસ લખતાં તેઓના ગુપ્ત અવયનું પણ વિસ્તારથી વર્ણન લખવામાં “ શરમ” માની નથી (વાંચે ત્રિશષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર). માણસ જેમ જેમ વધારે ને વધારે કત્રીમ, વધારે “નાજુક ”-નિર્માલ્ય થતા ગયા તેમ તેમ શરમાળ બનતે ગયે-અને આશ્ચર્ય તો જુઓ કે જે અવયવો અને જે ક્રિ. ચાને “ ચરમના વિષય ” હેણે માન્યા તે જ અવય અને તે જ ક્રિચામાં અને તે સંબંધી વિચારોમાં અહોનિશ રોપએ રહેવામાં હેને “શરમ” આવતી નથી ! મનુષ્યશરીર એ દેવમંદિર છે, ગુપ્ત