SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ આરોગ્ય બેધ. ૪૧૭ દર વર્ષે આપણે ૭૦૦૦૦૦૦ શ્વાસ લઈએ છીએ, જે દ્વારા ૧૦૦૦૦૦૦ ઘન ફુટ હવા અંદર લઈએ છીએ, અને તે દ્વારા ૩૫૦૦ રન જોહી શુદ્ધ કરીએ છીએ. એખી અને પુરતી હવાની અને શ્વાસ ' લેવાની સાચી રીતની કિમત મા અાંકડાઓ ઉપરથી હમજશે. ઓક્ષીજન અને ઓઝેન હાં વધારે પ્રમાણમાં મળે તેવા સ્થળો આ પહાડ, સમુદ્ર, જંગલ ) ને દરેક દેશના વૃદ્ધોએ “પવિત્ર ધામ ” માન્યાં હતાં એનું મુખ્ય કારણ આ જ છે. જેમ બને તેમ ઉંડે દમ ; હો બંધ રાખીને નાક દ્વારા શ્વાસ ખેંચાય તેટલો ખેંચે અને પછી ધીમે ધીમે છોડે. આ ઍકટીસ દરરોજ ચાલુ રાખો. Edward Hooker Dewey M. D. નામને પ્રખ્યાત - ડાકટર પિતાના પચ્ચીસ વર્ષના અનુભવ પછી “True Science of Living' નામનું શાસ્ત્ર લખે છે, જે મોટા દળદાર પિથાને કુલ સાર માત્ર એટલે જ છે કે, ખોયેલી તનદુરસ્તી પાછી મેળવવા તથા જાળવવા અને વધારવા માટે (૧) અમુક અમુક અંતરે ઉપવાસ કરે, ( ર ) કુદરતી રીતે ભૂખની ખરી લાગણી ન થાય ત્યાં - સુધી કોઈ પણ ચીજ મહેલમાં મુકે નહિ, ( ૩ ) પુરતા પ્રમાણમાં અને શાન્ત ઉંધ લેવાનું ચૂકે નહિ (૪) હા-કાફીદારૂ-તમાકુ અને માંસથી તદન દૂર રહો, ( ૪ ) દીર્ઘશ્વાસ લેવા માટે જંગલ, પહાડ, દરીઆ કીનારે, અગર ગામ બહાર ખુલ્લા મેદાનમાં ફરવા -દરરોજ અને અવશ્ય જવાની ટેવ પાડે. આ ચાર સિદ્ધાંત–ખાસ કરીને પહેલા બે સિદ્ધતિનું–કિમતીપણું હમજાવવા માટે દાખલા અને દલીલોથી સેંકડો પાનાં હેણે ભર્યા છે. તે કહે છે “ Take away food from a siok man's stomach and you have begun, not to starve the sickman, but the Disease” ( બીમારના પેટમાંથી ખોરાક લઈ લે, એટલે બીમારના ભુખમરાની નહિ પણ બીમારીના ભુખમરાની ક્રિયા શરૂ થશે.) લગભગ દરેક જાતના દરદીને માટે આ પ્રિસ્ક્રિપ્શન જ છે. કેવી લખે છે અને પોતે હજારે દરદીઓને વગર દવાએ આ રીતે મટા. ડયાનો ઉલ્લેખ ઉપર કહેલા પુસ્તકમાં હેણે કર્યો છે. મકાન નામનો જાણીતો કસરતબાજ જે પિતે ક્ષયના રોગમાંથી કુદરતી ઈલાજે વડે બચી જવા પામ્યા પછી એ વિષય ઉપર વધારે ને
SR No.537770
Book TitleJain Hitechhu 1918 05
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1918
Total Pages306
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy