________________
આરોગ્ય બેધ.
-
-
-
-
-
દલ જશે નહિ એવું ફરમાન હમને આપી શકાય એવા આજના દેશ-કાળ નથી; પરન્તુ એટલું તે કહેવું જ પડશે કે, હમારા ચિતને વેલવી નાખનાર અને હમારા મગજને નિર્બળ કરી નાખનાર એ સ્થળેથી જેમ બને તેમ દૂર રહેવામાં જ હમારું ભવિષ્યનું સુખ રહેલું છે, અને જે ચેડામાં ચેડા પ્રસંગો એવે સ્થળે જવાના મળે તેમાં, સ્ત્રીઓના રૂ૫ અને હાવભાવથી હમારી લાગણીઓને ઉશ્કેરાઈ જવા દેશે નહિ; ધ્યાન રાખજો કે હમે જે કાંઈ જુએ. છે તે માત્ર નાટક છે–સાચું નથી–અને નાટકને પ્રયોગ થોડા કલાક માટે છે, મહારે હમારું જીવન સે શર ઋતુઓ માટે છે. જીવનક્ષેત્રમાં લાંબો વખત ટકી રહેવા માટે હમારે સાદો અને તનદુરસ્ત પદાર્થો અને વિચારોને ખપ કરવો જોઈશે, નહિ કે ટાપટીપ અને કૂદકા ભૂસકાને. હમારું શરીર પવિત્ર મંદિર છેએને વિષયવિકારના કાળા ધાબાથી ભ્રષ્ટ કરશો નહિ. હમણું તે વીર્ય સંધર્યા કરે, વધાર્યા કરે; પછી હારે હમે દુનિયામાં સ્વતંત્ર રીતે હમારું ગુજરાન ચલાવવાને એટલું જ નહિ પણ બીજા એકાદ બેને પણ સહાયભૂત થવાને-શક્તિમાન બન્યા છે એવી હમને ખાત્રી થાય હારે હમે “સામાજિક હક્ક તરીકે ખુશીથી સ્ત્રીને સહવાસ ઈચ્છઅને હારે પણ જનસમાજને શોભારૂપ થઈ પડે એવાં સંતાન ઉત્પન્ન કરવા માટે જ, નહિ કે પાશવી વૃત્તિઓને ઉશ્કેરવા અને ક્ષણિક તૃપ્તિ મેળવવા માટે. સ્ત્રીને દુરૂપયોગ કરનાર પતિ વિશ્વને અપરાધી છે, સમાજને કંગાલ બનાવવાને ગુન્હ કરનાર છે – પિતાનું, પિતાની નામ માત્ર માનેલી પત્નીનું અને પિતાની ભાવી પ્રજાનું ખુન કરનાર કસાઈ છે. યુવાન મિત્ર ! મનુષ્યને મળેલું,
ડું સરખું વિર્ય એ દુનિયાની અમૂલ્યમાં અમૂલ્ય ચીજ છે, ખુદ ખુદાઈ-બ્રહ્મત્વ છે, જે આપે આપ ઇશ્વર છે. એ ઇશ્વરથી ભલે સુંદર, સૃષ્ટિ ઉત્પન્ન થાય, પણ એને દુરૂપયોગ કરનાર કાંઈ સહિસલામત બચી શકશે નહિ.
કાબુલમાં જનાકારી કરનાર પુરૂષને ગામ વચ્ચે મસ્તક સુધી જીવતો દાટી હેના ઉપર ગામલેકે પાસે પથરા અને થુંકને વર્ષ
વર્ષાવવામાં આવતો. હાંના લોકોના મહે ઉપર લેહી કેટલું ઉછાળા - મારી રહ્યું છે અને શરીરમાં ચૈતન્ય કેટલું કુદી રહ્યું છે તે જેના