________________
૧૪
જનહિતેચ્છ.
કારક દવા છે. ઉંધવાની ઓરડીની દીવાલને રંગ બનતાં સુધી - આછા વાદળી રાખે, જે મગજને શાંતિ આપનારો છે. દરેક . માણસ માટે જૂદી પથારી હેવી જોઈએ, પતિ પત્નીની જ માત્ર
નહિ પણ બાળકની પથારી પણું જૂદી જ હેવી ફાયદાકારક છે. જેને
જલદી ઉંધ ન આવતી હાય હેણે સહેજ ઝડપથી કે બે* માઈલ ચાલવું, અને પછી હાથ-પગ વગેરે શરીરને અડધે ભાગ
ગરમ જળમાં ઝબળવો અગર ગરમ જળથી સ્નાન કરવું - અને સુઈ જવું.
- મિત્રો, સ્નેહીઓ અને પત્નીઓ પિતાના વ્હાલાને નુકશાન કરવાની ઇચ્છા વગર પણ હેને મોડી રાત્રી સુધી અર્થ વગરની વાતામાં રોકીને કેટલું ભયંકર નુકસાન કરી બેસે છે એ બાબતનું જે હેમને ભાન થાય તે હજારે બુદ્ધિશાળી અને ઉપયોગી યુવાને અકાલે વૃદ્ધ, બીમાર અને છંદગીથી કંટાળેલા થઈ જતા બચી જાય.
હમે કઈ મિત્રને મળવા ખાતર કે કોઈ પાસે સલાહ પૂછવા ખાતર કે કોઈ પાસે હમારું કાંઈ કામ કરાવવા ખાતર હેની મુલE કાતે જાઓ તો હમાસ આનંદ કે હિતની દરકાર ભલે કરજે, પણ સ્વામા માણસના જાનંદ, હિત અને માનસિક આરોગ્યનો નાશ કરનારા ન થઈ પડાય હે ખાસ “વિવેક ” રાખજે. હમારી મુલાકાત અસાધારણ લાંબા વખત સુધી ચાલુ રાખશે નહિ. નકામાં ગપાંમાં હેને રોકી રાખશે નહિ. હમને પોતાની સેબતને આનંદ કે પિતાની સલાહ કે સેવાને લાભ આપનાર માણસને નકામે દંડવા જેટલી નીચતા કરશો નહિ (અને ખરેખર એ અજાયે થતી ભૂલ હેટી તક નીચતા જ છે.)
માણસ જેમ જેમ વધારે વિસ્તૃત જાહેર જીવનમાં પ્રવેશ કરતો જાય તેમ તેમ તેંણે મુલાકાત લેવા અને દેવાની બાબતમાં વધારે “ વિવેક ” શિખવો જ જોઈએ. જેમ વધારે બહેનું જાહેર જીવન, તેમ વધારે શકિતની અને વધારે શા મગજની જરૂય અને શક્તિ અને શાન્ત મગજ માટે પુરતા આરામની જરૂર અને જાહેર