________________
૪૧૨૪૮
આવા ૨-૩ વાલટીઅરેાની જરૂર છે, પણ હાલ તુરતને માટે એક જ વાલટીઅરથી શરૂ કરી, કામ વધારવા બાદ, ખીજાં વાલ - ટીઅર દાખલ કરવાનું ઉચિત ધાર્યું છે.
થે
કામ તેમજ દેશની એક સાથે સેવા બજાવવાના મિશન’ખાતર આત્મભેગ આપવા જેએ ઇચ્છતા હેાય હેમણે કૃપા કરી નીચેને શિરનામે લખવું. સાથે ઉમર, અભ્યાસ, ફીરકા, જે જે લાઈનમાં નાકરી કે વ્યાપાર કર્યાં હોય તે, હાલ શું કરે છે તે, પે। . તાને માથે કેટલાં માણસના ઉદરનિર્વાહને આધાર છે અને જેનું આછામાં આછું માસિક ખર્ચ કેટલું જોઇએ તે, તથા વિશેષ હકીકત લખવા ચેાગ્ય હેય તે સ સ્પષ્ટ લખવું. ઉપરાંત, દરેક ઉમેદવારે જૂદા કાગળમાં નીચેના એ ટુંકા લેખ લખી મેાકલવાઃ
(૧) એક શ્રીમંત ગૃહસ્થ ૩, ૫૦,૦૦૦ ના ખર્ચે નવું મંદિર ખંધાવવા ઈચ્છેછે અને તે કેવા આકારનું બાંધવું તે બાબતમાં હમારી સલાહ પૂછે છે, હેને માત્ર ૨૫ લીટીમાં જ જવાબ લખે.
(૨) હમારી પાસે કાંઇ પણ મુડી નથી અને હમારે દેશસેવામાં જ જીંદગી ગાળવી છેઃ તે ઇચ્છા કેવી રીતે સફળ કરશા ? માત્ર ૪૦ લીટીમાં સંક્ષિપ્ત યેાજના લખેા.
ઉપરના પત્ર તથા ચેાજના ગુજરાતી, હિંદી કે અંગ્રેજી ત્રણમાંની ગમે તે ભાષામાં લખી મેલવી.
પ્રિન્સેસ સ્ટ્રીટ,
સ્વયં સેવકને સેવક.
સુબઇ.
વાડીલાલ મેાતીલાલ શાહઃ
તા. કં–સરકારી કે સ્ટેટની નેકરીમાંથી રીટાયર થયેલા (પરતુ સેવાભાવની આગ હાય તેવા જ) ગૃહસ્થાને આવા કામમાં જોડાઇને પેાતાના આત્માની ઉન્નતિ સાથે સમાજસેવા બજાવવાની વધારે સગવડ હોઈ શકે. જે જાતનાં કામેા માટે વાલ’ટીઅરની જરૂર છે તે એવાં છે કે, થેાડી સૂચનામાત્ર મળવાથી આખું કામ તે સંભાળી શકે, નહિ બતાવેલું કામ પણ વખત વિચારીને કરી શકે, વ્યવસ્થા ગાઠવવામાં બુદ્ધિ ચલાવી શકે અને સઘળી ખાનગી પ્રવૃત્તિને છેાડી એક જ કાર્ય ઉપર સઘળું લક્ષ આપી શકે. અદગ્ધ, કે હાંશીઆર હાવા છતાં અડધા મનથી કામ કરનારની જરૂર નથી, તેમજ શિખાઉને તૈયાર કરવાની મ્તને પુરસદ નથી.