________________
૪૧૨-૪૭
–તાકીને જોઇએ છે
બુદ્ધિશાળી, સેવાપ્રેમી, ઉત્સાહપૂર્ણ
વોલન્ટીઅર
મ્હારા હાથમાંનાં જાહેર કામેા તેમજ આવી પડતાં અણુધાયાં કામેાને પહેાંચી વળવા માટે એક ખરેખર લાયક વાલજીઅરની અત્યંત આવશ્યકતા છે, કે જે ગુજરાતી (અથવા હિંદી ) અને અગ્રેજીમાં સારી રીતે પત્રવ્યવહાર કરી શકે, હિસાબ રાખી શકે, મિશન પર કાઇ પણ સ્થળે માકલવાની જરૂર હાય તા સારી છાપ પાડી શકે, ન્હાના મ્હોટા કામથી ફંટાળે નહિ કે શરમાય નહિ અને દરેક કામમાં માત્ર મુખ્ય મુખ્ય સૂચનાએ મળવાથી સ્વત ંત્ર રીતે તે કામ બજાવી શકે. સામાન્ય માણસની આ કામ માટે જરૂર નથી. જે માણસ કાઈ શ્રીમત વિદ્યાવિલાસી ગૃહસ્થના પ્રાઇવેટ સેક્રેટરી તરીકે રહે તેા માસિક રૂ. ૧૫૦ થી ૩૦૦ મેળવી શકે એવા લાયક વાલ’ટીઅરની જ મ્હને જરૂર છે. પગારદાર માણસ રાખવા હું ખુશી નથી હેનાં એ કારણે છે; (૧) જે માણસ ૧૫૦ થી ૩૦૦ સુધીના પગારની દરકાર ન કરતાં વાલટીઅર અને હેના આશયની નિર્મળતા પર ભરાંસે રાખી શકાય અને હૅની સેવાધર્મની આગળ દશ માસ જેટલું કળી ઉપજાવી શકે. હેના હાયે લખાતા પત્રમાં હેનેા સેવાભાવ ઝળક ઉઠે અને સ્હામા પક્ષને સજ્જડ અસર કરી શકે. મુલાકાતમાં પણ તે જેવી છાપ બેસાડી શકે તેવી એક સમર્થ વક્તા પણ ન બેસાડી શકે; કારણ કે ભાષા કે વાક્ચાતુરી જે નથી કરી શકતી તેટલું હૃદયની આગ કરી શકે છે એ વાતની મ્હને સંપૂર્ણ ખાત્રી છે. (૨) જેવાતેવા જ્ઞાનવાળાથી મ્હારા હાથમાંનાં કામેા બની શકે નહિ અને ઉલટાં બગડે; અને સારા નાનવાળાને રાવા માટે મ્હોટા પગાર આપવા પડે. એવા મ્હોટા પગાર આપવા જેટલી સગવડ નવાં ખાતાં પાસે હાઇ શકે નહિ. હિને પેાતાની આંતર્વ્યવસ્થા સુધારવા માટે એકમે નહિ, પણ સેંકડા ખાતાં ખેાલવ પડશે અને દરેક ખાતાને પ્રમાણિક તેમજ - બુદ્ધિશાળી કાર્યવાહકા જોઇશે. પ્રમાણિકતા અને સામાન્ય અક્કલની ભારે કિંમત ભરવાની શક્તિ હમાં નથી. જો બુદ્ધિશાળી સેકડે પુરૂષામાંથી ઘેાડા પણ પુરૂષો આત્મભાગ ન આપી શકે તે હિંદને સુખી થવાની આશા રાખવાના હક્ક નથી. કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે કે, જે વાલટીઅર માટે હું ભિક્ષા માગુ છું હેતે હૈની જરૂરીઆતો અને લાયકાતના પ્રમાણમાં માસિક રૂ. ૪૦ થી ૭૫ સુર્કીની રકમ પગાર તરીકે નહિં પણ ભેાજનખચ તરીકે આપવામાં આવશે.