________________
- જાણવા જોગ ખબર.
૪૧૨૭
નથી. તેના વિજયને યશ હમને છે. એ કામ કોઈ શ્રીમંત શેઠીઆએ ઉપાડયું નથી, હમારી પાસે દરરોજ ઉપદેશ કરનાર એક નિર્ધન માણસે પિતાના ધંધાના સહયોગી સાથે મળીને ઉપાડ્યું છે, કે જેની મિક્ત તરીકે હમારે ચાહ માત્ર છે. હમારા ચાહ અને મારી મદદની ખાત્રી ઉપર જ આ ગજા ઉપરાંતનું કામ ઉઠાવવામાં આવ્યું છે. હમે પિઢી રહેશે તે કલંક હમને છે, કલંક “હિતેચ્છુ ” પત્રને છે. હમારામાંના કોઈ રૂ. ૧૦૦ -ર૦૦ અને કોઈ ઓછામાં ઓછા રૂ. ૨) મોકલીને પાંચ હજાર ગ્રાહકોના લવાજમ તરીકે ઓછામાં ઓછા રૂ. ૧૫૦૦૦ ન આપી શકે તે લવાજમ છોડી દેવામાં મહેં આપેલો રૂ. ૬૦૦૦) ને ભેગ નકામો : જ છે અને “હિતેચ્છુ ” પત્રનું વવું પણું નકામું છે. હમને જે
હિતેચ્છુ” ના લવાજમ તરીકે વિદ્યાર્થીહ” ને ૨-૫ રૂપિડી આપવાનું પણ મન થઇ શકયું ન હોય તો “હિતેનું જીવવું છેકટ છે. હારી શક્તિઓને ભેગ તે પત્ર લખવા માટે રાત્રીદિવસની અકેક મહીનાની કેદ ભોગવવામાં કરવા કરતાં હું બીજા વધારે ફલદાયક જાહેર કામમાં જ તે શક્તિઓને ઉપગ કરું તે વધારે ઇષ્ટ છે. આ એક જ વખત-છેલ્લી વખતની-અપીલ કરી ચૂપ રહીશ અને જુલાઈ સુધીમાં “હિતેચ્છુ” ના ગ્રાહકો તરફથી કેટલું લવાજમ વસુલ થાય છે અને તે દ્વારા કેટલી સહાય “વિધાથગૃહ”ને મળે છે તે જોવા થોભ્યા પછી જે પરિણામ છેક જ નિર્માલ્ય હશે તો હું વર્ષ આખરે હિતેચ્છુ નું લવાજમ વધારીશ અગર પત્ર તદ્દન બંધ કરીશ.
'; નવાં વચને. રા. રા. વેલજીભાઈ લખમશીભાઈ નપુભાઈ બી. એ. એલ. એલ. બી. એઓ તરફથી રૂ. ૪૦) ની માસિક રશીપ ૮ વર્ષ માટે આપવાનું વચન મળ્યું છે. તથા રા. છોટાલાલ કેશવજી તથા રા. મલકચંદ કેશવજી મુકાદમ તરફથી પણ એવી જ રૂ.૪૦ની ઑલરશીપનું વચનમળ્યું છે. એક જૈન” નું પણ એવું જ વચન છે. શેઠ બિનાદીરામજી બાલચંદજીનું રૂ. ૬૦) ની સ્કૉલરશીપનું ૪ વર્ષનું વચન છે. એક “જૈન”નું વાર્ષિક રૂ. ૨૦૦) ની સ્કોલરશીપનું વચન છે. મી. ધારશી પ્રેમચંદ તરફથી માસિક ૮) ની ૮ વર્ષની ઍલરશીપનું વચન છે. આર. છગનલાલની કુ. તરફથી ૮ વર્ષ સુધી રૂ. ૧૦ ની સ્કોલરશીપનું