________________
જૈનહિતેચ્છુ.
વિચવ છે, મેશર્સ એન. રૈયની કું, તરફથી રૂ. ૨૫) આઠ વર્ષ સુધી, શેઠ મૂળચંદભાઈ જીવરાજ તરફથી બર્ષિક રૂ. ૧૫૦) આઠ વર્ષ સુધી, રા. છકડભાઈ ઉમેદરામ શાહ અમદાવાદવાળા તરફથી દર વર્ષે રૂ. ૨૫૨) મુજબ ૮ વર્ષ સુધી, રા. પાનાચંદભાઈ જેચંદભાઈ મહેતા તરફથી દર વર્ષે ૬૦) મુજબ ૮ વર્ષ સુધી, રા. ૫ તરફથી રૂ. ૬૦) મુજબ ૮ વર્ષ સુધી, રા. રામજી શામજી તરફથી રૂ. ૬૦) મુજબ ૮ વર્ષ સુધી. - કે ગૃહસ્થ વચન આપ્યું હોય અને તે અહીં બેંધવું રહી ગયું હોય તે કપા કરી ખબર આપવી. તેમજ કોઈ ગૃહસ્થ કાંઈ પણ ન્હાની મોટી રકમ પણ દ્વારા યા કોઈની મારફત સંસ્થા માટે મોલી આપી હેય અને હેની પહોંચ આ યાદીમાં કે આ અંકમાં છપાયેલી પહોંચમાં છપાઈ ન હોય તે કૃપા કરી તાકીદે ને કે સંસ્થાના સહકારી સંસ્થાપક રા. ભણીલાલ મહેકમદાસ શાહને કે કમીટીના કોઇ ભેંમ્બરને ખબર આપવી, કે જેથી ઘટતી તપાસ કરી શકાય.
વચન આપનારા ગૃહસ્થને સૂચના જે જે ગૃહસ્થોએ સ્કોલરશીપનાં વચનો આપવા મહેરબાની કરી છે હેમનેવિદિત થાય છે, આ ગૃહના વિદ્યાર્થીઓના અભ્યાસનું પહેલું વર્ષ મે માસમાં પૂરું થાય છે. ૧૮૧૮ ના મે માસની અંદર કોઈ પણ મને હીનામાં આપેલા વચનવાળી ર્કોલરશી૫, ૧૯૧૭ ના જુનથી શરૂ થતી ગણાય છે. ૧૮૧૮ ના મે થી બીજું વર્ષ શરૂ થયું ગણાય છે. માટે જેઓએ વચન મુજબની લરશીપ ન મોકલી હોય તેમણે હવે ૧૮૧૭ તથા ૧૯૧૮ અને વર્ષની ભેગી રકમ મોકલવા કૃપા કરવી, અને જેઓએ પહેલા વર્ષની રકમ મોકલી દીધી હાય હેમણે હવે તાકીદે બીજા વર્ષની સ્કોલરશીપ (૧૯૧૮ ના જુન થી ૧૮૧૮ ના મે સુધીની) મેક્લી આપવા કૃપા કરવી; કારણ કે જુન મહીનામાં કોલેજે ખુલશે તે વખતે વિધાર્થીઓને છ છ મહીનાની ફી, પુસ્તકો વગેરે માટે સામટી રકમ આપવી પડશે. માટે કૃપા કરી, ઉઘરાણુની રાહ ન જોતાં, વચન આપ્યા મુજબની ઍલરશીપ (બાર માસની) આ સાચના વાંચીને તુરત મોકલી આપવી.