________________
જાણવા જોગ ખખરા,
૪૧૨-૩૫
પાડીને મારારજી ગાકલદાસ સ્પીનીંગ એન્ડ વીવીંગ ટુ પની લીમીટેડમાં ૬ ટકા વ્યાજે ખાર મહીના માટે મૂકવામાં આવી છે.
મળતી સઘળી રમા “ Ăાલરશીપ કુંડ ” માં જ લઈ જવામાં આવે છે.
આ સાલમાં અપાયલી સ્કાલરશીપેાના હિસાબ વર્ષ આખરે મૅનેજીંગ કમીટી પાસે ધેારણસરની પહેાંચા સાથે રજુ કરી તથા સર્ટીફ્રાઇડ ઍકાઉન્ટન્ટ પાસે પાસ કરાવી, ફૅાલરશીપ ખાતામાં ઉધારવામાં આવશે.
ન્હાની કે ટી કાઈ પણુ રકમ, ચાલુ ખર્ચમાં નિહ વાપરવાના નિયમ છે તે એક વાર ફરીથી યાદ કરાવવામાં આવે છે.
જરૂરીઆત.
સંસ્થા માટે ઘણી મ્હાટી રકમની જરૂરીઆત છે. મહીને ઓછામાં ઓછા રૂ. ૧૨૦૦) ની સ્કાલરશીપ આઠ વર્ષ સુધી મળે એટલાં વચન જોઇએ, તથા-તે ઉપરાંત-Ăાલરશીપ ખાતે પરચુરણ એકમુષ્ટિ દાન તરીકે મળતી રકમેને સરવાળે આછામાં ઓછે એક લાખ રૂપિયાના થાય એટલી પરચુરણ મદદેા જોઇએ, કે જેથી તે એક લાખ રૂપિયાનું વ્યાજ વધ્યાં જ જાય†અને એમાંથી વિદ્યાવ્રુદ્ધિનું કામ નિર'તર ચાલ્યાં કરે. અત્યાર સુધીમાં—આઠ માસની સખ્ત મહેનતને પરિણામે માત્ર રૂ. ૨૫૦૦૦ એકઠા થઈ શક્યા છે અને આઠ વર્ષ સુધી આપવાની મહીને શુમારે રૂ. ૫૫૦ જેટલી સ્કાલરશીપાનાં વચના મળ્યાં છે. મહેનતના પ્રમાણમાં, મ્હારા સ્નેહીઓની સંખ્યાના પ્રમાણમાં, વિદ્યાર્થીગૃહના ઉંચા આશયાના પ્રમાણમાં, તથા લડાઇએ લેાકેાની સ્થિતિમાં કરેલા અસાધારણ ફેરફારના પ્રમાણમાં આ રકમ અત્યંત અપ. ગણાય, એમ કહ્યા સિવાય ચાલશે નહિ. અલબત, જૈનસમાજમાં આવી જાતના કામ માટે આટલા પશુ રોાખ ઉત્પન્ન થાય છે એ સાષ લેવા જેવું છે. તેમજ પહેલા પાંચ મહીના કરતાં ખીજા પાંચ માસમાં ત્રણ ધણી આમદાની થઈ શકી છે તે પ્રગતિસૂચક છે એ વાતની ના પાડી. પ્રકાશે નહિં. પરન્તુ ઘણા મ્હોટા શ્રીમંતા, મધ્યમ સ્થિતિના પરન્તુ મ્હારા તરફ્ માને ધરાવતા ગૃહસ્થા, સ્નેહીઓ અને સબંધીએ હજી તદ્દન કારા રહી ગયા છે.
..