SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨–૩૪ નહિતજી ' ભૂતપૂર્વ સેનાપતિ મ્હને મળ્યા અને ઘણી લાગણીપૂર્વક હેમના ઘેર ભેજન માટે લઇ ગયા. વાતચીત દરમ્યાન જાણવા પામ્યા કે તે સ્થાનકવાથી જૈન છે! અસલી જૈન તેજ હેમના મ્હોં ઉપર મ્હે જ્હારે જોયુ ત્હારે આજના વાણીયા જૈન 'પણા માટે મ્હે' એક ઉડા નિસાસા નાખ્યા. વિદાય થતી વખતે તેઓએ અધારામાં મ્હારા હાથમાં એક કાગળી આપ્યું અને કહ્યું કે હેને હમણાં તપાસશા નહિ ! એકલા પડયા પછી તે કાગળી જોતાં રૂ. ૨૦૦) ની નાટા નીક્ળી આવી ! ક્ષત્રિયે!-ક્ષત્રિયાત્માએ · યા ' કે સખાવત' કરતા નથી એમ જે હું ‘ નગ્ન સત્ય · માં વારવાર કહેતા આનોખું હૈના અર્થ આ પૂરાણા ક્ષત્રિય જૈનની રીત - પરથી મ્હારા વાચકા હુમજી શકશે. તેનું નામ શ્રીયુત નૃસિંહદાસજી છે. તેઓ છે તે આશવાલ, પણ તલવાર સાથે વ`શપરંપરાના નાતા છે! ઝાલાવાડ રાજ્ય એવા ક્ષત્રિય સેનાપતિએ માટે વાજબી મગરૂરી લઇ શકે. ૮ યોગનિદ્રા છેડવાની કરમાશ "2 ભલા કસાલા (સુએઝની નહેર થઇને) મુકામેથી ભાઇ રામજી શામજી દશ પાડ માલે છે ( વિગત અન્ય સ્થળે જોવામાં આવશે ) અને વિદ્યાર્થીગૃહને વિજય ઇચ્છતાં મ્હારી આંખ ઉધાડવા લખે છે કે હવે • જૈનસમાચાર તે ચેાગનિદ્રા માંથી વ્હારે મુક્ત કરશે! ? ’ ભાઈ! · જૈનસમાચાર ' ચાગનિદ્રામાં પણ હેનું કામ કરી રહ્યું છે! અને વળી વખત આવશે ત્યારે સ્થૂલ રીતે પણ કામ કરી બતાવશે! હાલ તા હમારી લાગણીઓ અને નિ ંદાત્મક (!) જૈનસમાચાર' તરફના હમારા આવા ઉંડા પ્રેમ માટે જ ઉપકાર માનીશ. . : હિસાબ અને શીલીક, ગયા અંકમાં તે વખત સુધીમાં વસુલ થયેલી રકમની પહોંચ આપવામાં આવી હતી, જે એક દરે રૂ. ૬૮૭૩-૬-૦ની પહેાંચ હતી. આ અંકના છેલ્લા ૬ાર્મ પાવા સુધીમાં આવેલા રૂ.૧૯૭૨૬-૨-૦ની પહોંચ આમાં છપાયલી જોવામાં આવશે. એકંદરે રૃ.૨૬પ૯૯-૮-૦ આજ સુધીમાં આવી ગયા છે. આમાં હિતેચ્છુ ના લવાજમ પેટે આવેલી રમે, બક્ષીસા, સ્કીલરશીપા, ઉધરાણું કરી માકલાવેલી રકમા વગેરે તમામના સમાવેશ થઈ જાય છે. આ સધી રકમ ત્રણ નામથી ઇંડિઆ બૅન્કમાં મૂકવામાં આવી હતી, જેમાંથી રૂ. ૧૧૦૦૦) ની રકમ ઉ
SR No.537770
Book TitleJain Hitechhu 1918 05
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1918
Total Pages306
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy