SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ જાણવા જોગ ખખરા ૪૧૨-૩૩ કેટલાક ઉત્સાહી બન્ધુએ ન્હને કલકત્તા ખાતે મળવા અને હેમની સાથે લઇ જવા આવ્યા હતા તેઓએ ખાત્રી આપી હતી કે ધણા ભાઇઓ ન્હને ઝરીઆમાં જોવા-સાંભળવા ઇંતેજાર હતા અને હું જો જઈ શકું તે સારી રકમ મળવાના પુરા સભવ હતા. પરન્તુ તે વખતે શિખરવાળા ટંટાની શાન્તિની હીલચાલમાં હું એટલે દેશકાયલે। હતા કે મ્હારે વિદ્યાર્થીગૃહ’ના હિતને ભેગ આપવા પડ્યા હતા. હું આશા રાખીશ કે ઝરીઆના મ્હારા પ્રેમીએ મ્હને આવા અનિવાય કારણને લઈ હું હેમના હૃદયને પડઘા ન પાડી શકયા તે માટે ક્ષમા કરશે અને પેાતાની જ મ્હારી હાજરીમાં જેટલી સારી ખાવવા ધારતા હતા તેથી પણ વધારે સારી રીતે મ્હારી ગેરહાજરીમાં બજાવશે. કરવાના (૩) ક્લીકટના એક પ્રેમી બન્ધુએ રૂ. ૧૦૦૦) પેાતાની તરના મેાકલી આપ્યા છે અને પેાતાનું નામ જાહેર કરવાની મના કરવા સાથે એક અત્યંત લાગણી ભર્યાં પત્ર લખી કામ ઉત્સાહમાં વધારા કર્યો છે. રકમ પેાતાના ધારવા પ્રમાણે મેાડી મેકલવા માટે ખેદ દર્શાવ્યા છે અને હજી વિશેષ ક્રમ મેાકલવાની ઇચ્છા જણાવી છે. આ સર્વ ગૃહસ્થાને અંતઃકરણપૂર્વક આભાર માનતાં અરજ કરીશ કે હજી તે તે તે સ્થળામાંથી અને આસપાસનાં સ્થળેામાંથી બનતી રકમ ઉધરાવી મેાકલવા કાશીશ કરશે. ગુન, માલમીન, ઝાંઝીબાર, મદ્રાસ, કાચીન, હૈદ્રાબાદ એ શહેરા હજી તન કારાં રહી ગયાં છે.તે દરેક શહેરમાં મ્હને ચાહનારા અને મ્હારા ‘મિશન' પર પ્રેમ ધરાવતા ઘણા બન્યું છે. તેઓ પેાતાની જ બજાવવામાં ખાકી નહિ જ રાખે એવી મ્હારી દૃઢ શ્રદ્ધા છે. એક એ યુવાનો ઉત્સાહથી એવા નિયમ કરે કે દરરાજ એક કલાક પ્રીને પોતાના શહેરમાં વસતા જૈનોને મળવું અને વિદ્યાર્થીગૃહની હકીક્તથી વાકે કરી દાનની ખાખતમાં હેમની ઇચ્છા મુજબ આપવા સૂચના જ માત્ર કરવી, તાપણું ઘણું બની શકે. * * * ચેડા વિસ ઉપર ‘વિદ્યાર્થીગૃહ ’તે અંગે એક મ્હોટી ચેાજનાં પુરા કાગળી ! કરીને હું ઝાલરાપાટણના મહારાજા રાજરાણાસર ભવાનીસિ છ બહાદુરની મુલાકાતે ગયા હતા ( કે જે ચૈાજના હૈનું ચાસ પરિણામ આવતાં સુધી જાહેર કરવા હું ખુશી નથી) તે વખતે તે રાજ્યના
SR No.537770
Book TitleJain Hitechhu 1918 05
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1918
Total Pages306
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy