________________
૪૧ર-૦૨ જેનહિતેચ્છુ.
* લકત્તા સ્થાનકવાસી સધુ, મહારી કલક્તાની મુસાફરી વખતે હાંના કેટલાક સ્થા. જૈન ભાઈઓએ જૈનશાળામાં હુને આમંત્રણ આપ્યું હતું અને એક સાસાન્ય ભાષણ થયું હતું. તે વખતે મહને ફરમાવવામાં આવ્યું હતું કે મહારે વિદ્યાર્થીગૃહ માટે અપીલ કરવી; પરન્તુ કલકત્તાના ભાઈઓની ભલી મતિનો મહને એટલે વિશ્વાસ હતો કે વિદ્યાથગ્રહ માટે અપીલ કરવી હવે એગ્ય લાગ્યું નહિ. તેઓ પૈકી રા. લક્ષ્મીદાસ પીતા
મ્બરદાસે રૂ. ૫૦૦)તથા રા, ગુલાબચંદ આણંદજીભાઈએ રૂ. ૫૦૦) વગર વિનંતિએ આપ્યા હતા અને મહને રેકવા કોશીશ કરી હતી પરતુ જેઓને આવી સારી લાગણી છે તેઓને હારી હાજરી કે ઉશ્કેરણી કે અપીલની જરૂર જ ન હોય–તેઓ હારી ગેરહાજરીમાં એર વિશેષ સેવા બજાવી શકશે–એમ ધારી હું હાંથી રવાના થયો હતે. | દૂર દેશાવર્ના સની ભલી લાગણી
ગયા અંકમાં મહું લખ્યું હતું કે “કરાંચી, ઝાંઝીબાર, મસુઆ, કલીકટ, એન, માંડલે, રંગુન, કલકત્તા, ચીન, મદ્રાસ, વગેરે સ્થળામાં રહેતા જૈનબંધુઓ પૈકી અકેક બખે. સજજને જે થોડા દિવસ સુધી દરરોજ અકેક કલાકને ભેગ આપે તે વિદ્યાથીગૃહ માટે મહેકી રકમ એકઠી થવા પામે તેમ છે.” અને મહેને જણાવતાં હર્ષ થાય છે કે કેટલાક કદરદાન ગૃહસ્થોએ મહારી એ સૂચના ઉપાડી લઈને યથાશક્તિ પ્રયત્ન કર્યો છે. દાખલા તરીકે –
(૧) એડન કેમ્પથી રા. કુલચંદ લીલાધર વેરાએ ( આ જના અંકમાં અન્યત્ર યાદી પ્રગટ કરી છે તે મુજબ રૂ. ૧૨૬૨ા . ની રકમ એકઠી કરી મોક્લી છે, જેમાંની મોટી રકમ રૂ. ૫૦૧ ની . આપનાર ગૃહસ્થ પિતાનું નામ જાહેર નહિ કરવા ભલામણ કરેલી છે અને એક લાગણીથી ભરપૂર પત્ર છાપવા મોકલ્યા છે, પણ તે પત્રમાં મારી પ્રશંસા હોવાથી કેટલાકને કાંઈ કાંઈ તર્ક વિતર્ક થાય એ વિચારથી છાપવાનું માંડી વાળ્યું છે. વિશેષ રકમ માટે પ્રયત્ન ચાંલું છે. " (૨) ઝારીઆ (બંગાલ)માંથી ર. તથા અન્ય મિત્રોએ કેશીશ કરી રૂ. ૭૩૫) એકઠા કરી મોકલ્યા છે. આ શહેરથી