________________
જાણવા જોગ ખબર
૪૧- તે કદાચિત ઢાંકણુમાં પાણી લઈ ડૂબી મરવાની ઈચ્છા થશે ! “
પ્લેગમાં સપડાયેલ બ! | એક આશ્ચર્યજનક ઘટના–ખરેખર બનેલી હકીકત-રજુ કરવાની તક મળવા માટે હું પિતાને અહોભાગ્ય હમજું છું. એક અજા
યે યુવાન જન મહારી ઑફિસમાં આવી મહારી પૂછપરછ કરવા લાગ્યા. કોઈએ હારા હામે આંગળી કરવાથી અને પીછાન કરાવવાથી તેણે મહારા ટેબલ પર રૂ. ૨૫) મૂકી કહ્યું: “માફ કરજે, હે હમને કઈ દિવસ જોયેલા ન હોવાથી વિનય કરી શકો નહતે." મહારા ગામ ભંડારીઆમાં ભયંકર પ્લેગ ચાલે છે. મહારા કુટુંબનાં કેટલાંક માણસો પણ હેનો ભેગા થયા છે. છેવટે મહારા સગા ભાઇને પ્લેગ લાગુ પડવાને તાર મહને મળ્યો, તે જ વખતે હે હિતેછું તાજું જ વાંચેલું હોવાથી હેં મનમાં સંકલ્પ કર્યો કે જે મહારાભાઈને આરામ થશે તે હું, રૂ. ૨૫) સંયુક્ત જૈન વિદ્યાર્થગ્રહને ભેટ કરીશ. ત્યાર બાદ તુરતમાં જ આશ્ચર્યજનક રીતે મહારા ભાઈને આરામ થયો અને તે હવે પિતાનું કામકાજ કરી શકે છે. તેથી એ રક્સ આપવા આવ્યો છું. આ નિમિત્તે મુલાકાતને લાભ મળે એ મહારું સદ્ભાગ્ય છે. ” - આ Phenomena (કુદરતી બનાવ ) કેમ બને છે હેનું સાયન્સ હમજાવવાની આ તક નથી. પરંતુ આ હકીકત ખરી છે એની ખાત્રી થવા માટે હું જાહેર કરીશ કે તે યુવાનનું નામ મી. મગનલાલ વિઠ્ઠલદાસ છે. અત્રે જાહેર કરેલી હકીક્ત અક્ષરસઃ ખરી હોવાની ખાત્રી હેની મુલાકાતથી કે પત્ર લખીને પૂછાવવાથી થઈ શકશે. મહે તે માણસને તે દિવસે જીંદગીમાં પહેલી જ વખત જે હતાં અને તે વખતે હારી પાસે ૩ માણસો હાજર હતા , ; :
ગયા અંકમાં પૃષ્ઠ ૩૫૪ માં લગભગ એવી જ જાતને દાખલો વર્ણવ્યું હતું. હૃદયની સાચી દાનત કે બેટી દાનત કેવાં પરિણામે ઉપજાવે છે તે હમજવાને આવા દાખલાઓ કામે લાગે છે. તેથી એક તાજો બનેલો બીજે દલો પણ અત્રે જણાવવાની રજા લઈશ. એક સામાન્ય સ્થિતિના વ્યાપારી મિત્રે એક હાની ર્કોલરશીપ આપવાનું વચન આપ્યું. રીવાજ મુજબ તે નામ પ્રસિદ્ધ ૫ણું થઈ ગયું. થે જ વખતમાં તે વ્યાપારીમિત્રને અણધાર્યો મહેટ નફો મળ્યો. દરસ્થાનમાં વૈલટીઅરોએ વચન અપાયેલી રકમની ઉઘરાણી કરી