________________
કાર-૨૮
જૈનહિત છું.
શકે તેમ નથી. મીસ નાઈટીગેઇલે આખી જીંદગી બ્રહ્મચર્ય પાળીને યુદ્ધક્ષેત્રની સંધ્યમાં ઘવાયેલાઓની સારવાર કરવામાં તથા હિંદમાં આરોગ્યનાં સાધને ઉભાં કરવામાં જે ફાળો આપે છે તેથી તેણીનું નામ આખી દુનિયામાં અમર થયું છે. સ્ત્રીઓ હારે પ્રકાશ પામે છે હારે પિતાના પતિ, પિતા, પુત્ર, સંબંધીઓ–રે અજાણ્યા મનુષ્ય પાસે પણ અપીલ” કરીને જનસેવાનાં કામમાં મોટી મદંદ મેળવી આપનાર થઈ પડે છે. ગુજરાતના એક મહેટા શહેરના નગરશેઠની સુશીલ પત્નિ પિતાના પતિ પાસે લાખો રૂપિયાનાં દાન કરાવવા માટે અમરે નામ કરી ગઈ છે. આર્યસમાજના મેળા વખતે લાલા લજપતરાયનું ભાષણ સાંભળ્યા બાદ તુરત જ કેટલીક બાઈઓએ પિતાના અંગ ઉપરનાં તમામ આભૂષણ ગુરૂકુળને કહાંડી આપ્યાં હતાં ! હિંદમાં આવી “દેવી એને હજી છેક જ દુષ્કાળ પડે નથી એટલે દરજજો સંતોષ માનવા જેવું છે.
એક કુમારીકાની “ બહેનપણી ! - ' બહેન દમયન્તી મણિલાલ માણેકચંદ (મૂળ વતન સરધાર, હાલ મુંબઈ) લખે છે-“બાપુ, હું તમારી પાસે એક મહેરબાની માગવા ઈચ્છું છું. મને બાળકી ધારીને મારી વાત હશી કાઢો નહીં તો હું માગવાની હિંમત ધરી શકું. હું બાળકી છું ખરી, પણ બેડીંગ જેવી વિદુષીની બહેનપણું છું. એ હેનપણું તમારા હિતેરછુના ઉપદેશેાએ કરાવ્યાં છે, તેથી તમારાથી મને બાળકી ગણીને મારી માગણી હશી કાઢી શકાશે નહીં. મારા પિતાજી મને કઈ કઈ વખતે બક્ષીસ આપે છે તે હું સાચવી રાખું છું, તથા કેઈ કોઈ વખતે હાથની કારીગરીથી કરાતા કામના વેચાણમાંથી કાંઈક કાંઈક મેળવું છું. એવી રીતે મારી પાસે થોડીક રકમ એકઠી થઈ છે અને તે હું મારી બહેનપણીને આપવા ઈચ્છું છું. મહીને રૂ. ૫) ની એક સ્કોલરશીપ તમને પસંદ પડે તે વિદ્યાર્થીને મારી વતી પાંચ વર્ષ સુધી આપશે. મારી આ તુચ્છ રકમ સ્વીકારશે તે મારા ઉપર મહેરબાની થઈ સમજીશ કારણ કે તેથી સેવાનું એક પણ કામ કરી શકવાને મને ગુપ્ત આનંદ થશે. ”
એક કુમારિકા--આટલી મહાની ઉમરની–આ સેવાભાવ શિખે એ જૈન કેમને માટે ખરેખર શુભસુચક છે. વજના દીલવાળા કેટલાક જૈન શેઠીઆઓએ આવી વાત વાંચવી જ ન જોઈએ નહિ