________________
૪૨ ૨૪
જનહિતા
સમાપ્ત કરૂં છું. પરન્તુ શેઠે અબાલાલ સારાભાઇની ખેાડીગના અનુભવી અને સમાજપ્રેમી હાઉસ માસ્ટર રા. મનસુખલાલભાઇની આ સંસ્થા પ્રત્યેની લાગણી માટે તથા શ્વે૦ અંગ્રેસર શેઠ લાલભાઈ ત્રિકમદાસનાં સુશિક્ષિત ધર્મ પત્નીએ પેાતાના સખીમંડળ સહિત લીધેલી મુલાકાત માટે હેમને આભાર માનવાનું હું મુલ્તવી રાખી શકે નહિ. આ અેને લગભગ ૧૫ કલાક બેસીને કેળવણી, જૈન શાસ્ત્રો, તત્ત્વજ્ઞાન વગેરે સંબંધમાં જે બુદ્ધિશાળી સવાલજવામ મ્હારી સાથે કર્યાં હતા તેથી મ્હારા હૃદયમાં હેમના માટે ઉંચુ માન ઉત્પન્ન થયું હતું. એ દિવસ ક્યારે આવે કે મ્હારી જૈન મ્હેના મીસ નાઈટ્રેન્ગલની માક સમાજસેવામાં યાહેામ કરી બહાર પડે ! શ્રીમતી અનસૂયા મ્હેતે શરૂઆત કરી છે એ માટે એમને હાર્દિક ધન્યવાદ !
કોઇ શિખવો કે કેવી રીતે ધન્યવાદ આપવા ?
મ્હારા શબ્દકોષમાં જ્હારે કાઇ લાગણી દર્શાવવાને શબ્દ જાતે નથી હારે હું મુંઝાઉં છું અને લાગણીને સમૂળગી દાખી ને નિષ્ઠુર—લુખ્ખા-આભારરહિત બની જાઉં છું. એવા એક પ્રસંગ અત્રે સંક્ષેપમાં જણાવીશ. ભાઇ તુળશીદાસ મેાનજી કરાણી નામના એક શ્વેતામ્બર મૂર્ત્તિ પૂજક અન્ધુએ એક દિવસ માસિક પંદર રૂપિયાની આઠ વર્ષની કૅલરશીપના પહેલા હપ્તાના રૂ. ૧૮૦) અને આ દાન એ મહીના વહેલું કરવું જોઇતું હતું હેંને બદલે માડુ સૂઝયું હેના પ્રાયશ્ચિતના રૂ. ૨૦) મળી રૂ. ૨૦૦) મેકલ્યા. રીતસરના આભારને પત્ર હેમને લખવામાં આવ્યે. એટલામાં દીપમાલિકા પ્રસંગ આવ્યેા; હિતેચ્છુના ખાસ અંક વાંચી હેમણે શારદાપૂજન નિમિત્તે રૂ. ૫૦૧) ની ભેટ ગૃહને માકલી આપી. પછી ઘેાડા વિસ ખાદ“પંદર રૂપિયાની કૅલરશીપના ખીન્ન ત્રીજા ચેાથા વર્ષના હતા તરીકે રૂ. ૫૪૦) ના ચૅક મેાક્લી આપ્યા. ત્યાર બાદ એક પત્રમાં રૂ. ૭૨૦) ના એક અને રૂ ૬૦૧ તે ખીજો એમ એ ચૂક મેકલી આપતાં લખ્યું કે “પ્રિય બન્ધુ! આ સાથેના રૂ. ૭૨૦ ના ચૅક અભ્યાસ તથા મ્હારા મિત્ર રા પ્રભુદાસ શેશકરણ તરફ્ની કાલરશીપના ખાતામાં જમા કરશેા અને રૂ. ૯૦૧) ને ખીજો ચૅક · વધારાની મદદ’ તરીકે જમા કરશેા. લી. સેવક તુલસીદાસ” આ પત્ર તા. ૨૫ માર્ચે લખેલા છે અને પછી મહાવીર જયન્તિના દિવસે રૂ. ૬૦૧)ના કૈંક જયન્તિની ખુશાલીમાં માકલી આપ્યા છે ! એમના ઉપકાર હું માનવાના નથી; કારણ કે તે પોતાને મ્હારા · સેવક ' લખી શ્વેત
"