________________
જાણવા જોગ ખબરો.
૪૧૨૨
જાહેર કરી પહેલા વર્ષની રકમ મોકલાવી પણ આપી છે. મહારા ઉપર અંગત નિર્મળ નિઃસ્વાથી પ્રેમ રાખનાર આ દિગમ્બર બધુને આભાર માનવાના વિવેકથી હું ઇરાદાપૂર્વક દૂર રહીશ.'
શેઠ કસ્તુરચંદજી અને શેઠ કલ્યાણમલજી સાહેબે ગૃહને સહાય કરવાનું વચન આપ્યું છે, જે માટે તેઓને આભાર માનું છું.
. (૪) સ્થાનકવાસી મુનિશ્રી હર્ષચન્દ્ર વગેરે તથા વેતામ્બર મૂર્તિપૂજક વર્ગના ખરતરગચ્છીય ઉપાધ્યાય શ્રીસુમતિસાગરજી પન્યાસ તથા વક્તા મુનિશ્રી મણિસાગરજી વગેરેએ મુંબઈ ખાતેના
ગૃહમાં સાથે પધારી નિરીક્ષણ કર્યું હતું અને હેમનાં વ્યાખ્યાનેને તે લાભ લેવા ત્રણે સંપ્રદાયના ગૃહસ્થ “ગૃહ માં એકઠા મળ્યા હતા. = બા વખતે કોઈ જાતનું ફંડ કે અપીલ કરવામાં નહિ આવે, રે મેવું હારા હમેશના નિયમાનુસાર, અગાઉથી જાહેર કરવામાં આવ્યું હતું. બને સંપ્રદાયના મુનિવરેએ અને પંડિત લાલને ઐક્ય તથા દિ ધાકૃદ્ધિ ઉપર વ્યાખ્યાન કર્યા હતાં અને સંસ્થા તરફ સપૂર્ણ દાલસે છ જણાવી હેને ઉદય ઈચ્છો હતો. યથામતિ જવાબ હાશ ત રફથી અપાયા બાદ સભા વિસર્જન થઈ હતી. મુનિશ્રીના એક્સપ્રેમ અને વિદ્યાપ્રેમ માટે અંતઃકરણથી આભારી છું. . -
- (૫) મહારા વૈલિંટીઅરમિત્રોની સાથે ધોરાજીનિવાસી શેઠ પાઘભાઈ નેમચંદ તથા શેઠ રવજીભાઈ નેમચંદ તથા રા. ત્રિભુવનદાસ નેમચંદ વસનજીએ “ગૃહની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓએ
મનું સ્વાગત કર્યું હતું. વિદાય થતી વખતે શેઠ પોપટભાઈએ સંતોષ જાહેર કરતાં રૂ. ૫૦૦) ની રકમ ર્કોલરશીપ ફંડમાં આપી હતી, જે આભાર સાથે સ્વીકારવામાં આવી હતી. ગયા અંકમાં પણ હેમની તરફના રૂ. ૫૦૦ ની પહોંચી હતી. કુલ્લે રૂ. ૧૦૦૦ તેઓએ મોકલ્યા છે. આ
(૬) શેલાપુરના દિગમ્બર અગ્રેસર શેઠ હીરાચંદ નેમચંદ મુલાકાતે આવી ઘણે લાંબો અને સંતોષજનક શેર કરી ગયા છે અને પિતાની લાગણની સાબીતી તરીકે અમુક દાન પણ સેંધી ગયા છે.
. (૭) વિધાન મુનિ માણેક અને બીજા કેટલાક બને ફીરકાના મુનિવરે અમદાવાદ ખાતેના વિધાથી ગૃહની મુલાકાત લઈ સતૈધ જાહેર કરી ગયા છે. મુલાકાતે આવેલા તમામ મુનિવરે અને ગૃહસ્થાને હેવાલ એક પત્રમાં આપવા જેટલી જગા ફાજલ પડી શકે નહિ તેથી અત્રે તેઓ સર્વને આભાર માની આ પ્રકરણ અહીં