________________
જે હિતેચ્છુ,
સઘળી બચત, હારા સઘળા સમય અને હારું આખું શરીર મહાવીરને અર્પણ કરીશ ત્યારે જ હા ઉદ્ધાર છે. મુરબ્બીઓ! હમે પણ હમારા હૃદયને પૂછી જુઓ -શાન્તિથી, એકાગ્રતાથી, પ્રમાણિકતાથી પૂછી જુઓ અને જે જવાબ હાથી મળે તે
વાબ મુજબને “વર્ગ” આ સાથેના કાર્ડમાં લખો. - ' જેઓ બીજા એટલે “સ્વયંસેવક વર્ગમાં નામ નોંધાવવા ઈ
છતા હોય તેમને પણ “સાધુ વર્ગ વાળી દલીલ પ્રથમ વાંચવા વિનંતિ છે. જૈન શાસ્ત્રનું ફરમાન છે કે, પ્રથમ સાધુને ધર્મ ઉપદશા; અને હેને તે મુશ્કેલ લાગે હેને પછી શ્રાવકને ધર્મ ઉપદેશ. હમને, સજન, હું પ્રથમ “સાધવર્ગ: દાખલ થવા અરજ કરૂં ; અને હમારી ભક્તિ એટલી તીવ્ર ન હોય તે, છેવટે અવયંસેવક વર્ગમાં દાખલ થવા અરજ કરું છું. પરંતુ હેમાં પણ વર્ષે રૂ ૧) ઓછામાં ઓછા આપવાની જે ફરજ છે હેને અર્થ હમારે બરાબર હમજવો જોઈએ. રૂ. ૧) ઓછામાં ઓછો છે તે ઓછી આવકવાળાની સગવડ માટે છે; હમારી આવક હમારા ખર્ચ કરતાં વધારે હોય તો હમે “શ્રીમંત' જ છે, પછી હમારી પાસે હજારની મુડી ન હોય હેની કાંઈ ચિંતા નથી. હમારે હમારા હૃદયને બને નાણુંથેલીને પૂછીને અને સમાજની સ્થિતિનું ચિત્ર આંખ આગળ રાખીને, વર્ષે રૂ. ૧) થી જેટલું બને તેટલું વધારે મોકલવાની કોશીશ કરવી જોઈએ છે. હમે હજાર જ આપ, સો આપે, પચીસ આપ, કે દશ આપે, એ કહેવાની મહને સત્તા નથી. એ હમારી પિતાની ભલી મતિ અને ઈચ્છાશક્તિને સવાલ છે, હું હેમાં હાથ
વાલીરા નહિ. - અને હવે એક વાત વિશેષ. હમે આ “સંધના સભ્ય તરીકે નામ ભરી મોકલે ત્યાર પછી હમારી પહેલામાં પહેલી અને સ્ફોટામાં મહેદી, પવિત્રમાં પવિત્ર ફરજ એ છે કે, હમારા પિછાનવાળામાંથી જેલા વધારે સભાસદ મેળવી શકે તેટલા મેળવશે. પૅલેટ અને નામ ભરવાનાં કાર્ડ જોઈએ તેટલાં મંગાવી લેશો.
સભાસદની સારી સરખી સંખ્યા નેધાઈ ગયા પછી, હેમણે કરવાનાં કામો બાબતમાં અવારનવાર સૂચનાઓ અને અપીલે પ્રગટ કરવામાં આવશે. તા. ૨૪-૪-૧૮૧૮. * ઇ જેનહિતેચ્છુ ”ફિસ ) શ્રી મહાવીરનો પ્રિન્સેસ સ્ટ્રીટ
- સેવક મુંબઈ ૨, વાડીલાલ મોતીલાલ શાહ,