________________
૪ર૦૧૮
જૈનહિત છું ! પ્રાર્થના છે કે, ખરી ભક્તિ અને ખરા પુણ્યને ઓળખવાની હમને. દરેકને બુદ્ધિ મળી અને એ બુદ્ધિનો ઉપયોગ કરવાની ઇચ્છાશક્તિ મળો !
હમારા પિતાના ગચ્છમાં કાયમ રહીને, સમસ્ત ગમના સમૂહ રૂપ મહાવીર સંધની ભકિત કરવાના કામમાં સામેલ થવાની હમને સન્મતિ સૂઝે! -
| વિનંતિ. છે. આ યોજના પુરી વાંચી, વિચાર કરી, જહેમને તે અંતઃરણથી પસંદ પડે હેમણે આ સાથેના પિષ્ટકાર્ડમાં સહી કરી મોકલવાની મહેરબાની કરવી. - નિયમો વગેરેને છેવટને નિર્ણય, ૧૦૦ સભ્યોનાં નામ મળી ગયા પછી હેમાંથી બનાવાયેલી વ્યવસ્થાપક સમિતિને હાથે થશે. તે વખતે છેવટની મંજુર થયેલી થાજના અને ધારાધારણ છાપી પ્રગટ કરવામાં આવશે. '
કાર્ડ ભરી મોકલનાર સજજનેને પ્રાર્થના કરવામાં આવે છે કે, “સંધના સાધુ વર્ગમાં નામ નોંધાવવું કે “સ્વયંસેવક વર્ગમાં, તે આપની ઈચ્છાની વાત છે. પરંતુ એક સચના કરવાની તે મહને જરૂર પરવાનગી આપશો કે, ઘરબાર છોડી તથા કષાયને વશ કરી પંચમહાવ્રતધારી જૈન સાધુની દીક્ષા લેવાનું સદ્ભાગ્ય તો આજે થડાના જ નશીબમાં છે; પરન્તુ (1) સજજન તરીકેના સામાન્ય નિયમ પાળવાનું અને (૨) પિતાની આવકમાંથી ખર્ચ જતાં બચતા ભાગને પણ સોળ હિર સમાજઉદ્ધારના મહાયજ્ઞમાં આપવાનું કામ કાંઈ એટલું બધું મુશ્કેલ નથી. લાખો ખ્રિસ્તીઓ પિતાના ધર્મને ફેલાવો કરનારી મુકિત ફાજને પિતાની વાર્ષિકઆવકને અમુક હિરસે આપવાનું વ્રત લે છે અને તેથી આજે હજારો નહિ પણ ક્રોડો રૂપિયા ખર્ચવાની તાકાદ મુફિજમાં આવી છે. સ્વામીનારાયણ પંથ અને શિખધર્મમાં પણ દરેક માણસે વર્ષ અમુક રકમ સંધના સામાન્ય ભંડોળમાં આપવી પડે છે. આ વસ્તુસ્થિતિ જોતાં હમને શું એમ નથી લાગતું કે આપણામાંના
ડાકે જે પિતાની બચતન ( નહિ કે આવકને ) સોળમો હિસે “સંયુક્ત મહાવીર સંધના સામાન્ય ભંડળમાં આપવાનું