________________
સંયુક્ત મહાવીર સંધ. *
જામ,
(૧૨) આ સાધના દરેક સભ્ય દરરોજ એકાન્તમાં ઓછામાં ઓછી ૧૫ મીનીટ ગુજારવાની અને તે દરમ્યાન આ “સંધ ના તમામ સભ્યો અને સભાઓનું આત્મબલ અને ઉપયોગીપણું વધે એવી ભાવના ભાવવાની, તેમજ સંધસેવાના માર્ગ વિચારવાની કાળજી રાખવી જોઇશે.
સંધને ભંડાર.--અને પ્રકારના સભ્યો તરફથી મળતી વાર ર્ષિક ફી તથા ટક ભેટ વગેરે આવકની પહોંચ “જેનહિતેચ્છુમાં પ્રકટ કરવામાં આવશે, અને તે તમામ રકમ, વ્યવસ્થાપક મંડળ મારફત કોઈ સદ્ધર બૅન્ક, મીલ કે શાહુકારને હાં વ્યાજે મૂકવામાં આવશે. --- *
વ્યવસ્થાપક સમિતિ “સંઘમાં ઓછામાં ઓછા ૧૦૦ સભ્ય જોડાયેથી મુકરર કરવામાં આવશે. ત્યહાં સુધી તે નીચે સહી કરનાર નાણું જાળવશે અને હિસાબ રાખશે.
વ્યવસ્થાપક સમિતિમાં ત્રણે જૈન ફીરકાના સભ્યોની પસંદગી કરવામાં આવશે. દેશવ્યાપક કીર્તિવાળા ગૃહસ્થને આ સમિતિમાં મેળવવા કોશીશ કરવામાં આવશે; પરતુ મહટાં નામે મેળવી જ શકાશે એવી ખાત્રી આપી શકાય નહિ; કારણ કે આ “સંધ ના સિદ્ધાન્ત જહેમને માન્ય હોય તેઓ જ હેમાં જોડાઈ શકે; નામ ખાતર કેાઈ જોડાય તેથી “સંઘનું હિત નથી અને મહેટાં નામથી કંઈ નૈતિક અસરમાં વધારો થઈ શકે નહિ. • • .. ભડળને ઉપગ-સંધ' ની જે આમદાની થશે હેને ઉપયોગ હાલમાં તે મુખ્યત્વે વિદ્યાપ્રચારમાં જ થશે અને આગળ જતાં અનુકૂળતા મુજબ અને વ્યવસ્થાપક સમિતિની ઇચ્છા મુજબ ઐય, સમાજસુધારણ આદિ “સંધના બીજા આશયોની સફલતામાં પણ થશે. કુલ આવકને મહેટ ભાગ (સમિતિ ઠરાવશે તેટલો) ત્રણે જૈન ફિરકાના વિદ્યાથીઓની સેવામાં ખર્ચાશે.
- જન્મતિથિ–આ “સંધાનું કામ મહાવીરજયતિ (તા. ૨૪મી એપ્રીલ ૧૮૧૮)ના શુભ દિવસે શરૂ કરાયેલું ગણવામાં આવશે.
પ્રાર્થના. શ્રી મહાવીર પિતામહના પગલે ચાલવાની અને એ રીતે શ્રી મહાવીરના સંધની તથા પિતાના આત્માની ઉન્નતિ કરવાની જે જે પવિત્ર સાધુઓ, સાદવીઓ, શ્રાવકે, શ્રાવિકાઓની ઇચ્છા હોય તે દરેકને-હેમના હૃદયમાં રહેતા મહાવીર દેવને–નમાં