________________
૪૧૨-૧૬
જૈનહિતેચ્છુ.
(૬) પાતાના પુત્ર અને પુત્રીને કમમાં ક્રમ પ્રાથમિક કેળવણીથી તે ખેનશામ નહિ જ રાખે એવું આત્મપ્રભુની સાક્ષીએ વ્રત લેવું જોઇશે.
(૭) સમાજમાં જે જે ડા ચાલતા હાય હૈને દૂર કરવા માટે કઇ પણ માણુસ નિઃસ્વાર્થે અને પ્રમાણિકપણે કશીશ કરે વ્હારે હૈના સબંધમાં ક્રાની વાતા ઉપરથી એકદમ મત અધિવાની ટેવને વશ ન થાં, હેની સધળી હકીકત મેળવતાં સુધી વિતાં કે તરફેણને મત ન બાંધવાની અને તટસ્થ રહેવાની પ્રમાણિક કાશીશ કરવાનું વ્રત લેવું જોઇશે. પુરતી માહેતી મેળવ્યા પછી પાતાનું અંતઃકરણ કહે તે પક્ષ લેવાને હરેકને સમ્પૂર્ણ સત્તા છે. (૮) મ્હારે મ્હારે દેવદર્શન કે મુનિદર્શન કે ધાર્મિક ક્રિયાની તક મળે હારે ત્હારે તે તકમાંથી કાંઇક પણ તત્ત્વ ાંશખવાની આ સધના દરેક સભ્ય અને સભ્યા કાળજી રાખશે,
(૯) વ્હારે કાઇ પણ ખરડા, ક્રૂડ, અપીલ પેતાની પાસે રજી કરવામાં આવે ત્હારે, વાહવાહથી લલચાઈને કે કાઇને સારૂં લાગે તે ખાતર, કે પેાતાના નામના શિલાલેખ થાય એ ઇચ્છાથી, અગર કારી યાની જ લાગણીથી રકમ આપી દેવા પહેલાં ઉપયાગ —હિત અગ્નિતને સવાલ-દેશ અને સમાજની આજની સ્થિતિને સવાલ-વગેરેના બુદ્ધિપૂર્વક વિચાર કરવાને પુરતા વખત લીધા પછી જ જવાબ આપવાની, આ સંધ'ના દરેક સભ્ય અને સભ્યાને ભલામણ કરવામાં આવે છે. [ આવી બાબતો કાઇ સભ્ય' ફ્રે સભ્યા' આ ‘સ''ની આર્ટ્સિની સમ્રાદ્ઘ પૂછાવશે તે ઘણી ખુશીથી યાતિ સલાહ લખી મેાકલવામાં આવશે. )
(૧૦) આ સંધ'ના કેળવાયલા સભ્ય અને સભ્યાએ પાતાની ૪. સદ્દના વખતમાં ‘સંધ'ના ઉદ્દેશાની સફલતા માટે ન્હાની મ્હોટી મુન્નારી અને ભાષણા કરશે; અને ાં જુાં બની શકે તેમ હે ય ઢાંઢાં તે સ્થળના સભ્યા. એક રથાનિક સભા સ્થાપવા કાશીશ કરશે,
ΟΥ
(૧૧) આ સંધના સભ્યે પેાતાના આત્માની સાક્ષીએ એવા નિયમ લેવા જોઇશે કે, કાષ્ટ પણ પચમાં, ફ્રાન્ફરન્સમાં, સભામાં, જ્ઞાતિના મેળાવડામાં કે ધાર્મિક સમ્મેલનમાં પેાતાના અભિપ્રાય આ પવાની ફરજ પડે વ્હારે ૠંત:કરણને પૂછીને તે મુજખના જ અભિપ્રાય નિડરતાથી તે જાહેર કરશે.