________________
જૈન સ્થુ
૪૮
જાય, નમી જાય એવા માણસે જ સમાજને માટે ભયંકર છે. આવી લડાઈ બન્ને પક્ષને અને આખરે સમાજને પણ હિતાવહ છે. લોકેામાં તેથી આજસુધીનું મુડદાલપણું છે તે દૂર થઇ ક.કિ જાગૃતિ, કાંઇક ચૈતન્ય આવશે. પરિણામે ભલે વિધવાલગ્નના પક્ષ હારે કે ફરજ્યાત વૈધવ્યના સિદ્ધાન્તના પક્ષ હારે, પરન્તુ હાર-જીતનું છેવટનું પરિણામ આવતા સુધીમાં ન્ને પક્ષ તરફથી જે દલીલેા રૂપી અસ્ત્રશસ્ત્રને ઉપયેગ થયા હશે તેથી લેાકેાનાં માનસિક શરીર મજભૂત રીઢાં–તા જરૂર થશે અર્થાત્ એક ચીજની અનેક બાજુ બુદ્ધિપૂર્વક તપાસવાની શક્તિ તેએમાં જરૂર આવશે; અને એવી શક્તિ એકવાર સમાજમાં દાખલ થઇ તા તે પછી નાશ પામવાની નહિ જ. આજના માણસેા મરી નવા જન્મશે, પણ બુદ્ધિપૂર્વક વિચાર કરવાની શક્તિ તા કાયમ જ રહેશે અને વધારે ને વધારે ખીલતી જશે. ખીન્ને લાભ એ થશે કે, વિધવાલગ્ન તરફ લેાકેા ખેંચાઇ જાય તેમ છેં અટકાવવા માટે વિધવાલગ્નની સ્ફામી પાર્ટીએ બાળલગ્ન અને દહલગ્નો અને કન્યાવિક્રય અને કોડાં અને અતિ સંકુચિત કન્યાવ્યવહાર આદિ ઉધાડી બદીઓને રાકવા તનતોડ કાશીશ કરવી પડશે, એ પણ લાભમાં જ લેખું છે. પ્રમાણિક અને જીગરથી લડાતું દરેક યુદ્ધ મનુષ્યનું હિત જ કરે છે. ગાળા અને નિંદા સમાજને તેમજ વ્યક્તિને નુકશાન કરે છે. ખરી વાત તે એ છે કે, ધ-ધર્મની મેા પાડનારાના હૃદયમાં ધ જ નથી, નહિ તે તેએ ધરક્ષા માટે પ્રમાણિક અને કાયદેસરનું યુદ્ધ કરવા કટિદ્ધ થયા વગર રહી શકે જ નહિ. માત્ર બાળકા, બેરીઓ અને પાયાએ જ ડી શકે; મરદો અને હેમાં પણ ક્ષત્રીયવંશી તીર્થંકરાના તનુજો અર્થાત્ જને તેા લડી જ શકે અને માથું બાજુએ મૂકીને લડી શકે. એ સત્યાગ્રહ— એ ઉચ્ચ લડાયક તત્ત્વ –ગમે તે ભાગે પણ ફરી દાખલ થતું હોય તે સ ંતેષ લેવા જેવું છે. આજન્મ બ્રહ્મચર્યને જ સર્વોત્તમ માનનારા હું ખામે ખાં વિધવાલગ્નની હિમાયત જ. માત્ર નહિ પણ પ્રચાર માટે ફૂદી પડ્યા છું અને હજી જે વિધવાલગ્ન વિરૂદ્ધ નિયમિત લડાઇ શરૂ કરવાનું જાહેરનામું પ્રગટ થશે તે વિધવાલગ્નાને ઉત્તેજન અને આર્થિક સહાય આપવાની ચેાજના પણ તૈયાર કરીશ, કે જેથી મ્હારા તે પ્રયાસને નિષ્ફળ કરવા માટે એટલા જ બલ્કે એથીએ વધારે બળથી—વિધવાલગ્ન વિશ્ર્વની પાર્ટીને પેાતાનું મિશન ફેલા
',
ܒ .