________________
આનું નામ તે પ્રમાણિક્તા !
[૨] ત્રાનું નામ તે પ્રમાણિકતા! - કેટલાક ધમાં છવડા સમાજહિતકારી સલાહ અને હીલચાલને નિંદવા અને કોળાહળ કરવા લાગી પડી સમાજમાં એક્યની જગાએ કુસંપ કરાવી બેસે છે, તેવા વખતમાં એક અલાનિવાસી બનારસીદાં જૈન નામના પંડિતે “જિનમિત્ર” દ્વારા દિગમ્બર કોન્ફરન્સને અરજ કરી છે કે, (૧) વિધવાવિવાહની હીલચાલને અટકાવવા માટે, (૨) દિગમ્બર જૈન ધર્મના સંરક્ષણની પ્રવૃત્તિ માટે તથા (૩) હાનીકારક રીતરીવાજને તોડવા માટે ર્કોન્ફરન્સ જૂદી જૂદી ત્રણ કમીટીઓ મુકરર કરવી અને તે કમીટીઓએ તે ત્રણે કામ માટે દરેક પ્રાતમાં ત્રણ ત્રણ સભાઓ કાયમને માટે સ્થાપીને સતત ઉપદેશ અને હીલચાલ કરવી. આ સૂચનાને હું પ્રમાણિક અને
વાવાળી માનું છું, અને હેને ખરા જીગરથી અનુમોદન આપું છું. વરડા કે ફરજ્યાત વૈધવ્ય વિરુદ્ધ અભિપ્રાય આપનાર હામે પળ ઉડાડવાથી કઈ દહાડે વળવાનું નથી, પણ જે અભિપ્રાયે સમાજને હિતકર નથી એમ લાગતું હોય અને જહેને પ્રચાર અટકાવવાની જરૂર જ લાગતી હોય ત્યેની હામે નિયમબદ્ધ સુવ્યવસ્થિત અને કાયદેસરની લડત (“દુઝેડ”) ચલાવવી એ જ જરૂરનું છે. ફરક્યાત વૈધવ્યમાં જ સમાજનું હિત છે એવી માન્યતા હોવી એ કંઈ અપ્રમાણિતા કે ગુન્હો નથી; પરન્તુ એવી માન્યતા જે ખરેખર જ હોય તો વિધવાલગ્નની હિમાયતને લોકપ્રિય થતી જેવા છતાં માત્ર ગાળો દઈને બેસી રહેવું એ ખરેખર સમાજને દ્રોહ કરવા સમાન ગુન્હો જ ગણાય. હું પોતે વરઘોડા અને ધામિક ધૂમધામો તથા ફરજ્યાત વૈધવ્યની વિરૂદ્ધ મત ધરાવું છું અને હમેશ એ જ મત ફેલાવું છું, પરંતુ હવે એ મતની વિરૂદ્ધ બીજાઓ પિતાને પ્રમાણિક મત મક્કમપણે જાહેર કરે અને પદ્ધતિસરની લડત ચલાવે એ જોઈને જેટલું આનંદ થાય તેટલો હેમની ચુપકીથી થતો નથી.એ વિજયમાં આનંદ શો છે કે જે સધી કિમતેમળ હોય? લડયામાં બે તની જરૂર છેઃ (૧) જે સિદ્ધાંત માટે લડવું હોય તે સિદ્ધાત–પછી તે બીજાને મન ભલે ખોટો દેખાય–સાચો હોવાની પિતાને શ્રદ્ધા હોવી જોઈએ,અને(૨)એ સિદ્ધાન્તના વિજય માટે પિટ
ભરીને લડવાની હેનામાં “આગ” હોવી જોઈએ, પ્રચલિત શબ્દોમાં કહું તો-સત્યાગ્રહ હોવો જોઈએ. સહેજમાં થાકી જાય, કંટાળા